Thursday, July 2, 2020

હોમ લર્નિંગ – તમામ ધોરણ સુપર કલેક્શન તારીખ :- ૩-૦૭-૨૦૨૦

પાઠ ભણવાના રહી ગયા હોય તો નીચે તારીખ મુજબ લીંક ઓપન કરીને રહી ગયેલ ભણવાનું પૂર્ણ કરાવવું.

TV ના હોય તો મોબાઇલમાં ધોરણ મુજબ લીંક ઉપર ક્લિક કરવાથી ડાયરેક્ટ વિડીયો જોઈ શકાશે.

ધોરણ 3 : ગણિત : click here..

ધોરણ 4 : ગણિત : click here..

ધોરણ 5 : પર્યાવરણ : click here..

ધોરણ 6 : ગણિત – હિંદી : click here..

ધોરણ 7 : ગણિત – હિંદી  : click here..

ધોરણ 8 : ગણિત – હિંદી : click here…

ધોરણ 9 : ગણિત : click link…

ધોરણ 12 : ભૌતિક વિગ્યાન : click here..

Thursday, April 30, 2020

Online Quiz Link Social Science Std- 6 ( First Sem)

→ નમસ્કાર વહાલા વિધાર્થીઓ તથા શિક્ષકમિત્રો,
ધોરણ ૬ સામાજિક વિજ્ઞાન વિષયના  પ્રથમ સત્રની તમામ એકમની ઓનલાઇન કવિઝની લિંક દ્વારા સમગ્ર ગુજરાતમાંથી ખૂબજ ટૂંકા સમયગાળામાં ઘણા વિધાર્થીઓ આ કવિઝ રમી ચૂક્યા છે.આપ સો મિત્રોના સહકારથી મળેલ સફળતા બાદ ધોરણ ૬ થી ૮ સામાજીક વિજ્ઞાન વિષયની પ્રથમ સત્રની પણ તમામ એકમની ઓનલાઇન કવિઝ મૂકતા હું હર્ષની લાગણી અનુભવું છું. આશા છે કે આ ઓનલાઇન કવીઝનો લાભ ગુજરાતના છેવાડાના વિધાર્થી સુધી પહોચે તેવા પ્રયત્નો સહ સહકાર આપવા વિનંતી.      
-આ ઓનલાઇન કવિઝ રમવા માટે વિધાર્થીએ આપેલ કવીઝની લિંક ઓપન કરીને તેમાં  પોતાનું પુરૂ નામ લખીને ઓનલાઇન કવિઝ રમી શકશે અને તેનું પરિણામ જાણી શકશે.
 - આ ઓનલાઇન કવિઝની  લીંક આપણે વિધાર્થીઓને વોટ્સઅપમેસેજ ,ટેક્ષ મેસેજ ,ઇ-મેઇલ કે  અન્ય રીતે મોકલી શકાશે અને તેનુ પરિણામ જાણી શકાશે.                     
 - જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલ શાળા આ લીંકને પ્રોજેક્ટરની મદદથી મોટા પડદા પર ઓનલાઇન કવિઝ રમાડી શકાશે.
       

Std- 6 first sem Social Science Online Quiz.

→ ધોરણ:-૬ પ્રકરણ:- ૧ ચાલો ઇતિહાસ જાણીએ        

                                        Click Here 

→ ધોરણ:-૬ પ્રકરણ:- ૨ આદિમાનવથી સ્થાયી જીવનની શરૂઆત        

Click Here

→ ધોરણ:-૬ પ્રકરણ:- ૩ પ્રાચીન નગરો         

Click Here

→ ધોરણ:-૬ પ્રકરણ:- ૪ ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા       

→ ધોરણ:-૬ પ્રકરણ:- ૯આપણું ઘર પૃથ્વી        

→ ધોરણ:-૬ પ્રકરણ:- ૧૦ પૃથ્વીના આવરણો         

→ ધોરણ:-૬ પ્રકરણ:- ૧૪ વિવિધતામાં એકતા        

   Click Here

→ ધોરણ:-૬ પ્રકરણ:- ૧૫ સરકાર        


Monday, March 2, 2020

ગણન ઉપયોગી વર્કશીટ અને ફ્લેશકાર્ડ

📚 ગણન માટે ઉપયોગી 📚


📘  ૧ થી ૧૦૦ - અંકમાં અને શબ્દમાં 📘 
📚 નીચેની દરેક ફાઈલ A4 સાઈઝમાં સેટ કરેલ છે.
👉 અંકમાં અને શબ્દમાં- ૧ થી ૨૦ 📥 Download
👉 અંકમાં અને શબ્દમાં- ૨૧ થી ૪૦ 📥 Download
👉 અંકમાં અને શબ્દમાં- ૪૧ થી ૬૦ 📥 Download
👉 અંકમાં અને શબ્દમાં- ૬૧ થી ૮૦ 📥 Download
👉 અંકમાં અને શબ્દમાં- ૮૧ થી ૧૦૦ 📥 Download

📘 ૧ થી ૨૫ ઘડિયા - ગુજરાતી અંકમાં 📘
📚 નીચેની દરેક ફાઈલ A4 સાઈઝમાં સેટ કરેલ છે.
👉 ૧ નો ઘડિયો ૨ નો ઘડિયો ૩ નો ઘડિયો ૪ નો ઘડિયો ૫ નો ઘડિયો
👉 ૬ નો ઘડિયો ૭ નો ઘડિયો ૮ નો ઘડિયો ૯ નો ઘડિયો ૧૦ નો ઘડિયો
👉 ૧૧ નો ઘડિયો ૧૨ નો ઘડિયો ૧૩ નો ઘડિયો ૧૪ નો ઘડિયો ૧૫ નો ઘડિયો
👉 ૧૬ નો ઘડિયો ૧૭ નો ઘડિયો ૧૮ નો ઘડિયો ૧૯ નો ઘડિયો ૨૦ નો ઘડિયો
👉 ૨૧ નો ઘડિયો ૨૨ નો ઘડિયો ૨૩ નો ઘડિયો ૨૪ નો ઘડિયો ૨૫ નો ઘડિયો


📘 સ્થાન કિંમત- વર્કશીટ 📘
📚 નીચેની દરેક ફાઈલ A4 સાઈઝમાં સેટ કરેલ છે.
૧. સ્થાનકિંમત વર્કશીટ - ૧ 📥 Download
૨. સ્થાનકિંમત વર્કશીટ - ૨ 📥 Download
૩. સ્થાનકિંમત વર્કશીટ - ૩ 📥 Download
૪. અંક પરથી શબ્દમાં વર્કશીટ - ૪ 📥 Download
૫. શબ્દ પરથી અંકમાં વર્કશીટ - ૫ 📥 Download

📘 સરવાળા- વર્કશીટ અને ફ્લેશકાર્ડ 📘 
📚 નીચેની દરેક ફાઈલ A4 સાઈઝમાં સેટ કરેલ છે.
૬. બે અંકના, બે રકમવાળા અને વદ્દી વગરના સરવાળા- વર્કશીટ- ૧📥 Download
૭. બે અંકના, બે રકમવાળા અને વદ્દી વગરના સરવાળા- વર્કશીટ- ૧ના જવાબો📥 Download
૮. બે અંકના, ત્રણ રકમવાળા અને વદ્દી વાળા સરવાળા- વર્કશીટ- ૨📥 Download
૯. બે અંકના, ત્રણ રકમવાળા અને વદ્દી વાળા સરવાળા- વર્કશીટ- ૨ના જવાબો📥 Download
૧૦. ત્રણ અંકના, બે રકમવાળા અને વદ્દી વાળા સરવાળા- વર્કશીટ- ૩📥 Download
૧૧. ત્રણ અંકના, બે રકમવાળા અને વદ્દી વાળા સરવાળા- વર્કશીટ- ૩ના જવાબો📥 Download
૧૨. બે અંકના, બે રકમવાળા અને વદ્દી વગરના સરવાળા- વર્કશીટ- ૪📥 Download
૧૩. છ અંકના, ત્રણ રકમવાળા અને વદ્દી વાળા સરવાળા- વર્કશીટ- ૫📥 Download
૧૪. છ અંકના, ત્રણ રકમવાળા અને વદ્દી વાળા સરવાળા- વર્કશીટ- ૫ના જવાબો📥 Download
૧૫. ત્રણ અંકના અને બે-ત્રણ સંખ્યાઓના વદ્દી વગરના સરવાળા- ફ્લેશ કાર્ડ-૧📥 Download
૧૬. ત્રણ અંકના અને બે-ત્રણ સંખ્યાઓના વદ્દી વાળા સરવાળા- ફ્લેશ કાર્ડ-૨📥 Download

📘 બાદબાકી- વર્કશીટ અને ફ્લેશકાર્ડ 📘 
📚 નીચેની દરેક ફાઈલ A4 સાઈઝમાં સેટ કરેલ છે.
૧૭. બે અંકની, બે રકમ વાળી અને દશકા વાળી બાદબાકી- ફ્લેશ કાર્ડ-૧📥 Download
૧૮.બે અંકની, બે રકમ વાળી અને દશકા વાળી બાદબાકી- ફ્લેશ કાર્ડ-૧ના જવાબો📥 Download
૧૯. બે અંકની, બે રકમ વાળી અને દશકા વાળી બાદબાકી- ફ્લેશ કાર્ડ-૨📥 Download
૨૦. બે અંકની, બે રકમ વાળી અને દશકા વાળી બાદબાકી- ફ્લેશ કાર્ડ-૨ના જવાબો 📥 Download
૨૧. ત્રણ અંકની, બે રકમ વાળી અને દશકા વાળી બાદબાકી- ફ્લેશ કાર્ડ-૩📥 Download
૨૨. ત્રણ અંકની, બે રકમ વાળી અને દશકા વાળી બાદબાકી- ફ્લેશ કાર્ડ-૩ના જવાબો📥 Download
૨૩. બે અંકની, બે રકમ વાળી અને દશકા વગરની બાદબાકી- વર્કશીટ-૧📥 Download

📘 સરવાળા-બાદબાકીના મિક્ષ દાખલા- વર્કશીટ 📘 
📚 નીચેની દરેક ફાઈલ A4 સાઈઝમાં સેટ કરેલ છે.
૨૪. સરવાળા-બાદબાકીના દાખલા, વર્કશીટ-૧📥 Download
૨૫. સરવાળા-બાદબાકીના દાખલા, વર્કશીટ-૨📥 Download
૨૬. સરવાળા-બાદબાકીના દાખલા, વર્કશીટ-૩ 📥 Download
૨૭. સરવાળા-બાદબાકીના  દાખલા, વર્કશીટ-૪📥 Download

📘 ગુણાકાર- વર્કશીટ અને ફ્લેશકાર્ડ 📘 
📚 નીચેની દરેક ફાઈલ A4 સાઈઝમાં સેટ કરેલ છે.
૨૮. ગુણ્ય અને ગુણક એક-એક અંકના હોય તેવા ગુણાકાર, ફ્લેશ કાર્ડ-૧📥 Download
૨૯. ગુણ્ય અને ગુણક એક-એક અંકના હોય તેવા ગુણાકાર, ફ્લેશ કાર્ડ-૧ના જવાબો📥 Download
૩૦. ગુણ્ય બે અંકના અને ગુણક એક અંકના હોય તેવા ગુણાકાર, ફ્લેશ કાર્ડ-૨📥 Download
૩૧. ગુણ્ય બે અંકના અને ગુણક એક અંકના હોય તેવા ગુણાકાર, ફ્લેશ કાર્ડ-૨ના જવાબો📥 Download
૩૨. ગુણ્ય ત્રણ અંકના અને ગુણક બે અંકના હોય તેવા ગુણાકાર, ફ્લેશ કાર્ડ-૩📥 Download
૩૩. ગુણ્ય ત્રણ અંકના અને ગુણક બે અંકના હોય તેવા ગુણાકાર, ફ્લેશ કાર્ડ-૩ના જવાબો📥 Download
૩૪. ગુણ્ય અને ગુણક એક-એક અંકના હોય તેવા ગુણાકાર, વર્કશીટ-૧📥 Download
૩૫. ગુણ્ય બે અંકના અને ગુણક એક અંકના હોય તેવા ગુણાકાર, વર્કશીટ-૨📥 Download
૩૬. (જાતે રકમ બનાવો) ગુણ્ય ત્રણ અંકના અને ગુણક બે અંકના હોય તેવા ગુણાકાર, ફ્લેશ કાર્ડ-૪ (ગુણાકારના ૩૨૪-દાખલા)📥 Download
૩૭. ગુણાકારના ૩૨૪ દાખલાના જવાબો, ભાગ-૧📥 Download
૩૮. ગુણાકારના ૩૨૪ દાખલાના જવાબો, ભાગ-૨📥 Download
૩૯. ગુણાકારના ૩૨૪ દાખલાના જવાબો, ભાગ-૩📥 Download
૪૦ ગુણાકારના ૩૨૪ દાખલાના જવાબો, ભાગ-૪📥 Download
૪૧. ગુણાકારના ૩૨૪ દાખલાના જવાબો, ભાગ-૫📥 Download

📘 ભાગાકાર- ફ્લેશકાર્ડ 📘 
📚 નીચેની દરેક ફાઈલ A4 સાઈઝમાં સેટ કરેલ છે.
૪૨. (જાતે રકમ બનાવો) ભાજ્ય ચાર અંકના અને ભાજક એક કે બે અંકના હોય તેવા ભાગાકારના દાખલા, ફ્લેશ કાર્ડ-૧ (ભાગાકારના ૧૪૪- દાખલા)📥 Download

Tuesday, February 25, 2020

28 February રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ


🔬 28 February રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 🔬
🔍 આજે “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” ની ઉજવણી માટે વિશેષ માહિતી. 
🔭 ભારતના વૈજ્ઞાનિક શ્રી ડૉ.ચંદ્રશેખર વેંકટરામને ઈ.સ.૧૯૨૮માં આજના દિવસે પ્રકાશના પરાવર્તનની વિસ્મયકારક ઘટના નિહાળી.વિજ્ઞાનજગતમાં આ ઘટનાનો પ્રભાવ એટલો બધો પડ્યો કે સમગ્ર એશિયામાંથી ભૌતિકશાસ્ત્રમાં નોબલ પારિતોષિક સૌ પ્રથમ તેમને એનાયત થયું હતું. વિજ્ઞાનની આ સુવર્ણ ઘડીને બિરદાવતાં ૨૮મી ફેબ્રુઆરી “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” તરીકે ઉજવાય છે. ૨૮મી ફેબ્રુઆરીએ ડૉ.રામને તેમની નોબેલ પ્રાઈઝ મેળવનારી શોધ ‘રામન ઇફેકટ’નો આવિષ્કાર કર્યો હતો. પ્રકાશના કિરણો કઈ રીતે કામ કરે છે, તે વિશે તેમણે ઉંડું સંશોધન કર્યુ હતું,જે પાછળથી ભૌતિક વિજ્ઞાન જગતમાં ‘રામન ઇફેકટ’ તરીકે ઓળખવામાં આવે છે.
📚 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની જાણકારી PDF ફાઈલ અને Video ફાઈલમાં...
🆕  વિધાર્થીઓ, મિત્રજનો અને શિક્ષકો માટે ઉપયોગી આ File.
📥 ડાઉનલોડ કરવામાં જો કોઈ ટ્રાફિક એરર આવે તો ૨૪ કલાક પછી ડાઉનલોડ કરી શક્શો.
📣 નીચે Download પર ક્લિક કરતાં એક નવું પેઈઝ ઓપન થશે, જેમાં (⬇) આ નિશાની પર ક્લિક કરતા આ ફાઈલ Download થશે.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
📙 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ PDF ફાઈલમાં 📙
📕 આપણા મહાન વૈજ્ઞાનિકો Download
📕 ડો.સી.વી.રામન જીવન પરિચય Download
📕 વૈજ્ઞાનિક શોધો Download
📕 નેશનલ સાયન્સ ડે ક્વિઝ
(૨૮ ફેબ્રુઆરીના દિવસે વિદ્યાર્થીઓની Quiz લેવા માટે તૈયાર ગુણપત્રક સાથે પ્રશ્ન જવાબ Download કરશો.)
                    Part 01 📥 Download
                    Part 02 📥 Download
📕 ૩૪ વૈજ્ઞાનિકોના ફોટૉગ્રાફ્સ Download
📕 National Science Day Guj Download
📕 National Science Day Hindi Download
📕 એક રાષ્ટ્રપતિ, વૈજ્ઞાનિક અને મિસાઈલમેન Download📕 અબ્દુલ કલામ Download
📕 ડો. અબ્દુલ કલામની વૈજ્ઞાનિકથી રાષ્ટ્રપતિ સુધીની કમાલની યાત્રા Download

📙 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ VIdeo ફાઈલમાં 📙
📹 ભારતના વૈજ્ઞાનિકો વિશે ચિત્ર સાથે માહિતી Download

📹 વિજ્ઞાન દિવસ વિશેષ Download

📹 ડો.સી.વી.રામન ડોક્યુમેંટરીDownload

📹 ડો.સી.વી.રામન પરિચયDownload

📹 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ સામાન્ય માહિતી Download

📹 વિજ્ઞાન પ્રયોગશાળાના સાધનોનો વિડીયો Download

Monday, February 10, 2020

SCE Mulyankan Patrako - GCERT A To F SCE Mulyankan Patrako

SCE Mulyankan Patrako - GCERT A To F SCE Mulyankan Patrako.

STD-3 TO 8 ALL SUBJECTS PATRAK-A NISHPATTIO SAHIT PDF COPY PARINAM DAREK UNIT NA RACHANATMAK MULYANKAN MATE UPAYOGI.

DOWNLOAD PATRAK A PDF FILE CLICK HERE

STD-3-4-5 ALL SUBJECT PATRAK-A EXCEL FILE DOWNLOAD CLICK HERE


STD-6-7-8 ALL SUBJECT PATRAK-A EXCEL FILE DOWNLOAD CLICK HERE


DOWNLOAD PATRAK A PDF FILE CLICK HERE

STD-3-4-5 ALL SUBJECT PATRAK-A EXCEL FILE DOWNLOAD CLICK HERE


STD-6-7-8 ALL SUBJECT PATRAK-A EXCEL FILE DOWNLOAD CLICK HERE


DOWNLOAD PATRAK A EXCEL FILE CLICK HERE

STD-3-4-5 ALL SUBJECT PATRAK-A EXCEL FILE DOWNLOAD CLICK HERE


STD-6-7-8 ALL SUBJECT PATRAK-A EXCEL FILE DOWNLOAD CLICK HERE


STD 3 to 8 SCE Rachanatmak Mulyankan Patrak E Pdf

Download File Click Here

Std 1 And 2 Pragna Mate Upyogi New D1 To D4 Patrako

Paripatra | Download Patrako

Pragna Abhigam Pragati Mapan Register Gujarati And Maths.Download Pragna Abhigam Pragati Mapan Register Gujarati And Maths here.Pragna Abhigam Pragati Mapan Register,Pragna Abhigam Pragati Mapan Register Gujarati,Pragna Abhigam Pragati Mapan Register Maths,Std 1 And 2 Pragna Abhigam Pragati Mapan Register,Std 1 To 2 Pragna Abhigam Pragati Mapan Register Gujarati And Maths,Pragna Abhigam Pragati Mapan Register Gujarati And Maths Subjects,Pragna Abhigam Pragati Mapan Register 

Gujarati And Maths Download Here.

Progress Register Gujarati Std-1


Progress Register Maths Std.-1


Progress Register Gujarati Std-2


Progress Register Maths Std.-2

STD 3 TO 8 CHITRA/SHA.SHI./SANGEET/KARYANUBHAV MARKSHEET EXCEL & PDF FILE 

Excel(std-1 to 8) | PDF(STD-3) | PDF(STD-4/5) | PDF(STD-6 TO 8)

STD 1 TO 8 VARSHIK PARIKSHA TARIJ PATRAK EXCEL & PDF FILE

For Download

Excel-1 || Excel-2 || PDF

Prathmik Shala Exam Grade Patrak 2019Download Click here

SCE ALL PATRAKO A to F NAMOONA FOR GUJARAT GOVERNMENT PRIMARY SCHOOL

• PATRAK-A Download

• PATRAK-B Download

• PATRAK-C Download

• PATRAK-D 1 Download

• PATRAK-D 2 Download

• PATRAK-D 3 Download

• PATRAK-D 4 Download

• PATRAK-E Download 

• PATRAK-F Download

Std-1 And 2 Pragna Parinam Patrak Excel File Download Click Below Given Link:-Std-1 File || Std-2 File

PARINAM PATRAK (PATRAK-C) TOTAL SHEET AND RESULT SHEET 

Download FileTarij File | Parinam Patrak File

Download Adhyayan Nishpati Sem 1

Learning Outcome Std 3 To 8 New Book 

Adhyayan Nishpati | Learning Outcome Std 3 To 8 New Book.

Subject Save PDF

• Gujarati Download

• Hindi Download

• English Download

• Sanskrit Download

• Maths Download

• Science Download

• Social Sci. Download

Std 3 And 4 Maths/Environment Adhyayan Nishpati Pdf 

STD 6 To 8 Maths Sem-2 Learning Outcome NCERT SyllabusStd-6 | Std-7 | Std- 8

STD 6 To 8 Maths Sem-2 Learning Outcome NCERT SyllabusStd-6 | Std-7 | Std- 8

Std 3 To 8 Adhyayan Nishpatio Sem 1 Pdf File Click here

Std 6 To 8 Maths Adhyayan Nishpatio Sem 1 Pdf File Click here

Friday, January 17, 2020

DIKARI NI SALAM DESH NE NAM KARYKRAM BABAT NO MAHTVA NO PARIPATRA DATE - 17-1-2020

*🇮🇳૨૬ મી જાન્યુઆરીએ "🤷🏻‍♀દીકરીની સલામ દેશને નામ" આજનો મહત્વપૂર્ણ પરિપત્ર તા- 17-1-2020.*
ડાઉનલોડ કરો 
*👉🏻પરિપત્ર*
*👉🏻આમંત્રણ પત્રિકા*
*👉🏻સ્મૃતિ પત્ર*
*👉🏻સન્માન પત્ર* 
*👉🏻સમગ્ર અહેવાલ*




Sunday, December 15, 2019

Shikshako ni Profile verify karva maate kai kai mahiti joise.(SAS)

Shikshako ni Profile verify karva maate kai kai mahiti joise.


SAS Teacher Profile update useful Information. aatli mahiti taiyar rakhva thi fast profile update kari verify kri shakashe.

Niche ni link ma aapel form open kri te mujab ni mahiti taiyar rakho etle fatafat profile bharai jase.

Important Link : 


Page 1 Download : Click here 
Page 2 Download : Click here 

Shikshako ni Profile verify karva mate jaruri Dise code mate ni file.

Tame je je School ma nokri kari hse teni vigato upadtae karva mate school dise code ni jarur padse. 
Gujarat Rajyani All primary school na dise code ek j file ma download karo. tamara mitro. ne pan moklo.

All School dise Code

Download : Click here

Shikshakoni Profile update kevi rite karsho teni samaj ek j pdf ma.


Niyamak saheb na paripatra mujab Shikshako ni mahiti Lock karya bad Teacher Password mob ma aavshe. tena aadhare Teacher Profile verify kevi rite karvi teni samaj.

Teacher Password na aavyo hoy to Bhuli gayela Password par click kari ne melvi shakay chhe.

Important Link : 

Download pdf file : Click here

SAS Shikshak Profile ni Vigato verify karva babat Niyamak shrino Paripatra


SAS Teacher Profile ni vigato Update karva babat Latest Paripatra.

Important Link :

Download : Click here

New Updates on SAS, Bonafied certy aded in SAS.

SAS updates new future of Bonifed certy. On base of child tracking data teachers can download Bonafied certy.


* SAS UPDATE-1 *

Updated two in Step 2B in the Monthly Sheet

  • 1. Does the school have CCTV cameras?
  • 2. Is Achat the Principal or not?
  • Update this when filling out a monthly form.
  • * SAS UPDATE-2 *
  • All result sheets have been updated as per the directions of the Honorable Director.
  • Download the student data from SSA CHILD TRACKING EXCEL and save it as the name of the school dias code, then upload the excel file directly to the result sheet and add the children's details.


* Results rollout matter. *

* How to do Student Assessment on SAS Gujarat Portal? *



  • * Why add a new class? *
  • * Why upload all student information from Excel file? *
  • * Why add a classroom teacher? *
  • * Why would you add what subject a teacher is teaching in that class? *
  • * Why fill out the form ABC? *
  • * Why fill out a sheet of ABC print? *

* The answer to each of the above questions is in the video below. So share and share. *


* Request for access to this information to all principals and to all teachers *
* Very useful *

PARINAM PATRAK- A, B, C HAVE SASGUJARAT DVARA PRINTED KARI SHAKASHE- USEFUL FOR ALL SCHOOL AND TEACHER.


*SAS UPDATE-1*

māsika patraka māṁ sṭēpa 2 B māṁ bē apaḍēṭa karēla chē
1. Śāḷāmāṁ sī.Sī.Ṭī.Vī kēmērā chē kē nahi?
2. Ēcaṭāṭa ācārya chē kē nahi?
Māsika patraka bharō tyārē ā bābata apaḍēṭa karavī.

*SAS UPDATE-2*

mānanīya niyāmaka sāhēbaśrī nī sūcanā mujaba tamāma pariṇāma patrakō apaḍēṭa karēla chē.
Vidyārthī'ōnō ḍēṭā SSA CHILD TRACKING mānthī EXCEL ḍā'unalōḍa karī Save As karī śāḷānā ḍāyasa kōḍanā nāmathī sēva karō tyārabāda ē ēksēla phā'īla nē pariṇāma patrakamāṁ sīdhī apalōḍa karī bāḷakōnī vigata umērī śakō chō..


Pariṇāma patraka bābata.

SAS Gujarat Portal para vidyārthī mūlyāṅkana kēvī rītē karaśō?


👌Navō varga kēma umēraśō?
👌Badhā vidyārthī'ōnī māhitī Excel phā'īla thī kēma apalōḍa karaśō?
👌Varga śikṣaka kēma umēraśō?
👌Jē tē vargamāṁ kayā śikṣaka kayō viṣaya bhaṇāvē chē tē kēma umēraśō?
👌Patraka ABC kēma bharaśō?
👌Patraka ABC nī prinṭa kēma bharaśō?

Uparanā darēka savālanō javāba nīcē āpēla vīḍiyō māṁ chē. Tō jarūra juvō anē śēra karō.



JE SHIKSHAK MITRO NE PASSWORD MALYA NATHI TE NICHE MUJAB PROCESS KARI NE POTANO PASSWORD BADLI SHAKE CHHE..


PASSWORD RECEIVE KARVA NICHE NI LINK PAR CLICK KARO.



Tuesday, December 10, 2019

કાવ્યગાન એપ

ધોરણ 3 થી 8 ની દરેક વિષયની કવિતા એપ download કરો.
આ દરેક કવિતા mp3 ફોર્મેટમાં હોવાથી વિધાર્થીને રાગ શીખવાડવામાં કામ આવે છે. 

https://play.google.com/store/apps/details?id=io.kodular.nishantparmar1991.Kavygaan