Showing posts with label Ration card. Show all posts
Showing posts with label Ration card. Show all posts

Monday, September 23, 2019

રેશનકાર્ડ ધરાવતા તમામ લોકો માટે ઉપયોગી તમામ અરજીપત્રકો ડાઉનલોડ કરો

Ration cards Related All Application

અરજી પત્રકો 

ક્રમ

અરજી પત્રકોના નામ

ડાઉનલોડ 

1 નમૂના નં. -ર નવુ બારકોડેડ રેશનકાર્ડ મેળવવા માટેનું અરજી ફોર્મ (વિના મૂલ્‍યે) :(815 KB) 

2 નમૂનો નં.-૩ ચાલુ કૌટુંબિક બારકોડેડ રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટેનું અરજી ફોર્મ : (346 KB) 

3 નમૂનો નં. ૪ ચાલુ કૌટુંબિક રેશનકાર્ડમાંથી નામ કમી કરવા માટેનું અરજી ફોર્મ (વિના મૂલ્‍યે) :(432 KB) 

4 નમૂના નં. - પ નવું બારકોડેડ રેશનકાર્ડ વિભાજનથી મેળવવા માટેનું અરજી ફોર્મ (વિના મૂલ્‍યે) :(789 KB) 

5 નમૂના નં. - ૬-અ બારકોડેડ રેશનકાર્ડમાં સુધારો કરાવવા બાબત (નામ અટકમાં સુધારો અને કલેરીકલ ભૂલ માટે  :(452 KB) 

6 નમૂના નં. - ૬-બ બારકોડેડ રેશનકાર્ડમાં સુધારો કરાવવા બાબત (અન્‍ય તાલુકા / જીલ્‍લામાં સ્‍થળાંતરના કિસ્‍સામાં) અરજી ફોર્મ (વિના મૂલ્‍યે) :(448 KB) 

7 નમૂના નં. - ૭ પાલક / ગાર્ડીયનની નિમણૂંક માટેનું અરજી ફોર્મ :(254 KB) 

8 :નમૂના નં. - ૮ કૌટુંબિક રેશનકાર્ડ રદ કરાવવા માટેનું અરજી ફોર્મ (વિના મૂલ્‍યે) (રાજ્ય બહાર સ્‍થળાંતરના કિસ્‍સામાં) :(271 KB) 

9 :નમૂના નં. - ૯ ડુપ્‍લીકેટ રેશનકાર્ડ મેળવવા માટેનું ફોર્મ (વિના મૂલ્‍યે) :(340 KB) 

10 બાયોમેટ્રીક ફીંગરપ્રિન્‍ટમાં સુધારા/વધારા કરવા માટેનું અરજી ફોર્મ નં. ૧૦ બહાર પાડવા બાબત :(265 KB)