Showing posts with label Balgeeto. Show all posts
Showing posts with label Balgeeto. Show all posts

Sunday, March 20, 2016

બાળગીત(BALGEETO)

નમસ્કાર,
મિત્રો અહીં મૂકેલા તમામ બાળગીતો જુદા જુદા બ્લોગ અને વેબસાઈટ પરથી સંકલન કરીને લીધેલ છે. તેના કોપીરાઇટ જે તે રચનાકાર અને સંગીતકારના છે. અહીં એકસાથે મૂકવાનો આશય સૌને ઉપયોગી થવાનો છે. તેમ છતાં જો કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો જાણ કરવા વિનંતી. આભાર.