Pages
- HOME
- (પરિપત્રો) PARIPATRO
- બાળગીતો
- Mega Materials std 1 to 8
- BALGEETO ANE BALVARTAO
- REVANUE TALATI ONLINE TEST
- NEWS PAPERS
- SARAKARI BHARTI NI WEBSITE
- GUJARAT SARKARNI VIVIDH YOJANAO
- AVKASH DARSHAN(NASA)
- LIST OF ALL BANKS
- AAYURVEDA
- GUJARATI SAHITYA
- AAJNO DIN MAHAN
- CCC/CCC+
- TET/TAT/HTAT MATERIALS
- GUJ./ENG. DICTIONARY
- PSI EXAM MARERIALS
- GPSC MATERIALS
- HTAT MODULES
- E-Magazines
- PRAGNA MATERIALS
Monday, February 29, 2016
GUJARAT UNIVERSITY CCC RESULTS DECLARED OF DATE 18 AND 20
અનુસૂચિત જાતિ (SC) સમાજના જરૂરિયાત અને મહેનતું વિધાર્થીઓ માટે
સ્પર્ધાત્મક પરીક્ષા અભ્યાસ વર્તુળ,(SPAV) ધોળકા
દ્રારા દ્વારા નજીકના ભવિષ્યમાં થનાર પોલીસ સબ ઇન્સપેક્ટર (PSI) ની ભરતી માટેના શારીરીક કસોટી તેમજ લેખિત પરીક્ષા માટેના નિવાસી વર્ગો નિ:શુલ્ક ધોરણે શરૂ કરવાનું આયોજન છે.
સમ્રગ ગુજરાતમાંથી અનુસૂચિત જાતિ (SC) ના વિદ્યાર્થીઓને લાભ લેવા અપીલ કરવામાં આવે છે.
જે મિત્રો લાભ લેવા ઈચ્છુક હોય તેમણે નીચેની લીંક પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવી વધુ માહિતી માટે કો-ઓર્ડિનેટર મિત્રોનો સંપર્ક કરી લેવો.
Form bharva ahi click karo
जवाहर नवोदय विधालय मा धोरण 9 मा प्रवेश लेवा माटे प्रवेश परीक्षा ना फोर्म भराई रह्या छ
जवाहर नवोदय विधालय मा धोरण 9 मा प्रवेश लेवा माटे प्रवेश परीक्षा ना फोर्म भराई रह्या छे जे विधार्थी धोरण 8 मा हाल अभ्यास करतो होय ते विधार्थी प्रवेश परीक्षा नु फोर्म भरी शक छे जे ते जिल्ला मा भणता होय तेज जिल्ला मा प्रवेश फोर्म भरी शके अने तेज जिल्लानी नवोदय विधालय मा ते भणी शके फोन नं 02631 237280 पर सपंर्क करवो
Last date for form submission 29.02.2016
Hurry up
Aras paras badli ni shodh karta teachers mate important mahiti
Nicheni suchna khas vanchjo jo koi bhul hoy to janavso
---)આપ જો આપની અરસ-પરસ બદલી ની જાહેરાત આપવા માંગતા હો તો (બદલી માટે માહિતી જોડો )પર ક્લિક કરો અને આપેલ તમામ વિગતો ભરી આપની અરજી ને submit કરો
---)આપ અરસ-પરસ બદલી માટે યોગ્ય ઉમેદવાર ની શોધ કરતા હો તો જે જિલ્લામાં જવા માગતા હો તો (યોગ્ય બદલી મેળવો ) પર ક્લિક કરો અહી તમે જે વિભાગ માં બદલીની શોધ કરવા માગો છો તે વિભાગ માં જે જિલ્લામાં જવા માંગતા હો તેના પર ક્લિક કરો અને અહી તમે જે તે જિલ્લા માથી અન્ય જિલ્લામાં જવા માગતા શિક્ષકો ની યાદી જોઈ શકો છો
Link---)
Click here
Sunday, February 28, 2016
આન્સર કી ..... પેપર સોલ્યુસન તલાટી પરિક્ષા ૨૮-૦૨-૨૦૧૬
———- —-
પ્રશ્નન નંબર – જવાબ
૦૦૧ – બી : કેશવરામ કાશીરામ શાસ્ત્રી
૦૦૨ – એ : bereave
૦૦૩ – બી – મામલતદાર
૦૦૪ – બી – પૃથ્વીવલ્લભ
૦૦૫- બી – 0.836126
૦૦૬- ડી – ઝુપડા વીજળીકરણ યોજના
૦૦૭- બી – A-2, C-4,D-1,B-3
008- એ* મંદાક્રાંતા
009 – એ – અંતર માપવાનો
010 – બી – Theocracy
011- સી – મેટ્રો –લીનક એક્ષ્પ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા )કંપની લી .
૦૧૨ – ડી – ઉમાશંકર જોશી
૦૧૩ – બી – 20
૦૧૪- બી – b-1,a-3,c-4,d-2
૦૧૫ – સી * મ સ જ સ ત ત ગા
૦૧૬ –સી * વી.વી ગોરી
૦૧૭ – એ * heifer
૦૧૮ – ડી * આ ત્રણ વ્યવહારમાંથી કોઈ પ્રતિબંધિત નથી
૦૧૯ – બી * કવિ દલપતરામ
૦૨૦ –ડી * slide show>> hide slide
૦૨૧-એ * b-1,d-4,c-2,a-3
૦૨૨ – બી * ૧૧૨૩૬ રૂ.
૦૨૩ –ડી * ગજાર
૦૨૪ – બી * indelible
૦૨૫ – બી * સંભવામિ યુગે યુગે
૦૨૬- ડી * ટોપીવાળા ને હમેશા યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ
૦૨૭ – એ * My name is asked by them
૦૨૮ –બી * d-2,c-1,b-4,a-3
0૨૯- સી *ગુજરાત નો નાથ
૦૩૦ –સી *૧/૭
૦૩૧- એ * સુરેન્દ્રનગર જીલ્લો
–
૦૩૨ –બી * વેદ
૦૩૩ – સી * જવાહરલાલ નહેરુ
૦૩૪ – સી * etiquette
035 – એ * સાત નદીઓ નું સંગમસ્થાન –વૌઠા
૦૩૬- એ * પુર્વરાગ
૦૩૭ – સી * ૪૦%
૦૩૮- સી * ચારસદ્દા
૦૩૯ –
૦૪૦ – એ *indices
0૪૧ –સી * પરબ
૦૪૨ –એ * c-1,a-3,b-4,d-2
043 – ડી * 5.6
044- એ* સુભદ્રા
૦૪૫ –
૦૪૬ –
૦૪૭- ડી* ૨૭ માર્ચ
૦૪૮ –
૦૪૯- સી * કોમ્પુટર
૦૫૦ – ડી * કલેકટર શ્રી
૦૫૧- એ * 1/2
૦૫૨- સી * 57
૦૫૩- સી * કપોલ કલ્પના માં રાચવું
૦૫૪- એ * has been
૦૫૫ – બી * તત્ત્પોદ્ક કુંડ
૦૫૬ –બી * b-4,d-1,c-2,a-3
૦૫૭ – બી * F7
૦૫૮- એ* ૩.૮૫ મીટર
૦૫૯ – સી *સાહુ જૈન પરિવાર
૦૬૦- એ * ૬૩૦૦૦
૦૬૧-
૦૬૨- ડી * જો કલેક્ટરશ્રી પોતાના આદેશમ શુચના આપી હોઈ તો જ પાડવાની રહે .
૦૬૩- સી * d-3,c-1,a-4,b-2
૦૬૪-બી *later
૦૬૫-ડી * નર્મદ
૦૬૬-એ *શોષણ સામેનો અધિકાર
૦૬૭-
૦૬૮- ડી * બોટાદ જીલ્લો , મોરબી જીલ્લો , અમરેલી જીલ્લો ,સુરેન્દ્રનગર જીલ્લો
૦૬૯- એ * હરિયો બસમાં બેઠો . એક માનસ તેને જોઈ રહ્યો હતો. હરિયા ને થયું . એ માણસ તેને કામ આપશે
૦૭૦ –સી * c-1,a-3,d-2,b-4
૦૭૧- એ – ફ્રેન્કોઈસ ઓલાન્ડે
૦૭૨ – બી * Very fe kingd were as great as Ashoka
૦૭૩- એ * નરાયણ દેસાઈ
૦૭૪- એ * કાર્બન ડાઈઓકસાઇડ
૦૭૫-
૦૭૬ –બી * નવી નવી ઈચ્છાઓ થવી – ઉકરાટા
૦૭૭ –ડી * b-2,a-4,c-1,d-3
078 – બી * સ્વત્રંતા દિન (પૂર્ણ સવરાજ દિન )
૦૭૯-
૦૮૦-એ * મણીશંકર રત્નજી ભટ્ટ
૦૮૧ – ડી * એપ્રિલ
૦૮૨ – ડી * ૧૪૪
૦૮૩ –સી * ઘોડો ,દીવસ,દિવાળી ,ધીરજ ,ભાગ
૦૮૪ –ડી * b-4,c-1,d-3,a-2
085- એ * are
૦૮૬ – એ* જ્યોતન્દ્ર દવે
૦૮૭- સી * modulator-demodulator
088- ડી * ૭૨
૦૮૯- ડી * જાહેરાત કરવી
૦૯૦- ડી * article not required
૦૯૧- બી * a-3,c-4,d-2,b-1
૦૯૨ – સી * ઉપમા
૦૯૩- બી -*૬૩૫૬૮
૦૯૪- સી * ૨૪
૦૯૫ –
૦૯૬ –
૦૯૭- ડી * ધન્વન્તરી આરોય્ગ્ય રથ
૦૯૮ – ડી * ગુજરાતી સાહિત્ય સભા
૦૯૯- એ * મહાવીર જીવદયા એવોર્ડ
૦૧૦૦- સી * ૧૬ સેકન્ડ
મિત્રૌ જે બાળકોના માતા પિતા અવસાન પામેલ હોય અને 0 થી 18 વર્ષ ની ઉંમર ઘરાવતા હોય અને અભયાસ કરતા હોય તેવા અનાથ અને નિરાધાર બાળકો માંટ
ની પાલક માતા પિતા યોજના શરુ છે.જે યોજના હેઠળ દર માસે રુ.1000 ની સહાય મળવા પાતર છે.માટે આપના વિસ્તાર માં,પરીચય માં કોઇ અનાથ બાળકો હોય તો આપ જરૂર સંપર્ક કરશો.આ સહાયનો લાભ ગુજરાતમાં રહેતા અનાથ બાળકો જ લઇ શકે છે,
અા યોજના હેઠળ નીચે મુજબ ના કાગળો જરુરીછે
(1)બાળક નો જનમ તારીખનો દાખલો,અાધાર કાઙ,બે પાસપોટૅ સાઇજ ના ફોટો
(2)બાળક નો પાલક માતાપિતા સાથેનો ફોટો
(3) આવકનો દાખલો(મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનો 37000થી વધુનો પાલક માતા અથવાપિતાના નામનો)
(4) માતા અને પિતાના મરણના દાખલા
(5)બાળકની બેંક passbook નકલ
(6)બાળકનો ચાલુ અભયાસનો દાખલો(શાળાના આચાયૅનૉ)
(7)પાલક માતા અથવા પિતાના આધાર કાઙ,ચુંટણીકાઙ,રેશનકાઙ,
વધુ માહિતી માટે સંપકૅ કરો(Nandaniya Bharat "Data analysis" District child Protection Unit- Gujarat Government) (09725549797)
Talati paper solution.
Saturday, February 27, 2016
Bad news for vidhyasahayak....
Bad news for vidhyasahayak....
Khas raja matra enej malse je vacation no labh nathi lai sakta teva class 3 na karmchariyo. Sikshak khas raja malvapatra nathi...paripatra tunk samay ma avi jase
from-jila sangh patan & dpeo
Khas raja mukl ne kapat pan gani sake so koi e utavad karvi nahi...
Friday, February 26, 2016
CCC HNGU CANDIDATE LIST FROM 29-02-16 TO 03-03-2016
Thursday, February 25, 2016
Freedom 251 Smartphone Registration Started Again.
Freedom 251 Smartphone Registration Started Again. Register now and Get Freedom 251 Smart Phone for Free!!! Limited time offer. Limited registrations available. Hurry up!!! -
Regester here