Sunday, April 14, 2019

ધોરણ- ૨ અને ૩ માટે ઉનાળુ વેકેશન લેશન કાર્ય

નમસ્કાર મિત્રો
તમારું બાળક ધોરણ ૨ મા અભ્યાસ કરતું હોય તો આ ઉનાળુ વેકેશનમા તેની ક્ષમતાને ધ્યાનમા રાખીને લેશન કાર્ય બનાવ્યુ છે જે ગુજરાતી વિષયનું છે અને કુલ ૨૦ દિવસ માટેનું છે જે પીડીએફ સ્વરુપે છે. આપનું સંતાન કે આપની શાળામા ભણતા બાળકો માટે આ લેશન કાર્ય ઉપયોગી થઇ શકે.આપ તેની પ્રિંટ કાઢીને દરરોજ એક એક પેજ લખવા આપી શકો છો. આ માટે આ લેશન કાર્ય અહિ શેર કરી રહ્યો છુ. આશા રાખુ કે આ લેશન કાર્ય ઉપયોગી થશે.

લેશન કાર્ય ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો 

ગણિત માટેનું આવુ લેશન કાર્ય ટુંક સમયમાં રજુ કરવામાં આવશે.  

Saturday, April 13, 2019

જો તમારે આ લોકસભાની ચૂંટણીમાં પ્રિસાઇડીંગ ઓફિસરની કામગીરીનો ઓર્ડર આવ્યો હોય તો, આ તમારા માટે ગુજરાતી ભાષામાં વિડિઓ મુક્યા છે,

પ્રિસાઇડીંગ ઓફિસરે ચૂંટણીની કામગીરીમાં મતદાન મથક પર થી ચૂંટણીના સાહિત્ય જમા કરવા સુધીમાં કરવામાં આવતા કામો કેવી રીતે કરવા તે ગુજરાતી ભાષાના આ તમામ વિડિઓ જોઈ લેવા જેથી કરીને તમામ કામગીરી સહેલી થઇ શકે..

વિડિઓમાં જે આપણને જરૂરી જણાય તે નોંધી લો !!

ચૂંટણીનું સાહિત્ય લેવું અને ચકાસવું !
વિડિઓ - ભાષા ગુજરાતી

પ્રિસાઇડીંગ ઓફિસરે બુથ પર પહોંચી કરવાની તૈયારી !
વિડિઓ - ભાષા ગુજરાતી

મોકપોલ અને મશીન ને સીલ કેવી રીતે કરવું..
વિડિઓ - ભાષા ગુજરાતી

તમામ મશીનને કેવી રીતે જોડવાનો વિડિઓ!!

મતદાન ચાલુ હોય તે દરમ્યાન શું કરવું

કવર કેમ તૈયાર કરવા !!
વિડિઓ - ભાષા ગુજરાતી