Monday, February 29, 2016

અનુસૂચિત જાતિ (SC) સમાજના જરૂરિયાત અને મહેનતું વિધાર્થીઓ માટે

સ્પર્ધાત્મક પરીક્ષા અભ્યાસ વર્તુળ,(SPAV) ધોળકા

દ્રારા  દ્વારા નજીકના ભવિષ્યમાં થનાર પોલીસ સબ ઇન્સપેક્ટર (PSI) ની ભરતી માટેના શારીરીક કસોટી તેમજ લેખિત પરીક્ષા માટેના નિવાસી વર્ગો નિ:શુલ્ક ધોરણે શરૂ કરવાનું આયોજન છે.

સમ્રગ ગુજરાતમાંથી અનુસૂચિત જાતિ (SC) ના વિદ્યાર્થીઓને લાભ લેવા અપીલ કરવામાં આવે છે.

જે મિત્રો લાભ લેવા ઈચ્છુક હોય તેમણે નીચેની લીંક પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવી વધુ માહિતી માટે કો-ઓર્ડિનેટર મિત્રોનો સંપર્ક કરી લેવો.
Form bharva ahi click karo

No comments: