Monday, February 29, 2016

Aras paras badli ni shodh karta teachers mate important mahiti


       Nicheni suchna khas vanchjo jo koi bhul hoy to janavso

  ---)આપ જો આપની અરસ-પરસ   બદલી ની જાહેરાત આપવા માંગતા હો તો (બદલી માટે માહિતી જોડો )પર ક્લિક કરો અને આપેલ તમામ  વિગતો ભરી આપની અરજી ને submit કરો

---)આપ અરસ-પરસ બદલી માટે યોગ્ય ઉમેદવાર ની શોધ કરતા હો તો જે            જિલ્લામાં જવા માગતા હો તો (યોગ્ય બદલી મેળવો ) પર ક્લિક કરો અહી તમે જે વિભાગ માં બદલીની શોધ કરવા માગો છો તે વિભાગ માં જે જિલ્લામાં જવા માંગતા હો તેના પર ક્લિક કરો અને અહી તમે જે તે જિલ્લા માથી અન્ય જિલ્લામાં જવા માગતા શિક્ષકો ની યાદી જોઈ શકો છો         
Link---)
Click here

No comments: