Tuesday, February 25, 2020

28 February રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ


🔬 28 February રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 🔬
🔍 આજે “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” ની ઉજવણી માટે વિશેષ માહિતી. 
🔭 ભારતના વૈજ્ઞાનિક શ્રી ડૉ.ચંદ્રશેખર વેંકટરામને ઈ.સ.૧૯૨૮માં આજના દિવસે પ્રકાશના પરાવર્તનની વિસ્મયકારક ઘટના નિહાળી.વિજ્ઞાનજગતમાં આ ઘટનાનો પ્રભાવ એટલો બધો પડ્યો કે સમગ્ર એશિયામાંથી ભૌતિકશાસ્ત્રમાં નોબલ પારિતોષિક સૌ પ્રથમ તેમને એનાયત થયું હતું. વિજ્ઞાનની આ સુવર્ણ ઘડીને બિરદાવતાં ૨૮મી ફેબ્રુઆરી “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” તરીકે ઉજવાય છે. ૨૮મી ફેબ્રુઆરીએ ડૉ.રામને તેમની નોબેલ પ્રાઈઝ મેળવનારી શોધ ‘રામન ઇફેકટ’નો આવિષ્કાર કર્યો હતો. પ્રકાશના કિરણો કઈ રીતે કામ કરે છે, તે વિશે તેમણે ઉંડું સંશોધન કર્યુ હતું,જે પાછળથી ભૌતિક વિજ્ઞાન જગતમાં ‘રામન ઇફેકટ’ તરીકે ઓળખવામાં આવે છે.
📚 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની જાણકારી PDF ફાઈલ અને Video ફાઈલમાં...
🆕  વિધાર્થીઓ, મિત્રજનો અને શિક્ષકો માટે ઉપયોગી આ File.
📥 ડાઉનલોડ કરવામાં જો કોઈ ટ્રાફિક એરર આવે તો ૨૪ કલાક પછી ડાઉનલોડ કરી શક્શો.
📣 નીચે Download પર ક્લિક કરતાં એક નવું પેઈઝ ઓપન થશે, જેમાં (⬇) આ નિશાની પર ક્લિક કરતા આ ફાઈલ Download થશે.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
📙 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ PDF ફાઈલમાં 📙
📕 આપણા મહાન વૈજ્ઞાનિકો Download
📕 ડો.સી.વી.રામન જીવન પરિચય Download
📕 વૈજ્ઞાનિક શોધો Download
📕 નેશનલ સાયન્સ ડે ક્વિઝ
(૨૮ ફેબ્રુઆરીના દિવસે વિદ્યાર્થીઓની Quiz લેવા માટે તૈયાર ગુણપત્રક સાથે પ્રશ્ન જવાબ Download કરશો.)
                    Part 01 📥 Download
                    Part 02 📥 Download
📕 ૩૪ વૈજ્ઞાનિકોના ફોટૉગ્રાફ્સ Download
📕 National Science Day Guj Download
📕 National Science Day Hindi Download
📕 એક રાષ્ટ્રપતિ, વૈજ્ઞાનિક અને મિસાઈલમેન Download📕 અબ્દુલ કલામ Download
📕 ડો. અબ્દુલ કલામની વૈજ્ઞાનિકથી રાષ્ટ્રપતિ સુધીની કમાલની યાત્રા Download

📙 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ VIdeo ફાઈલમાં 📙
📹 ભારતના વૈજ્ઞાનિકો વિશે ચિત્ર સાથે માહિતી Download

📹 વિજ્ઞાન દિવસ વિશેષ Download

📹 ડો.સી.વી.રામન ડોક્યુમેંટરીDownload

📹 ડો.સી.વી.રામન પરિચયDownload

📹 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ સામાન્ય માહિતી Download

📹 વિજ્ઞાન પ્રયોગશાળાના સાધનોનો વિડીયો Download

No comments: