પોસ્ટ વિભાગમાં ભરતી
ઈન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં દસમા પાસ માટે સ્ટાફ કાર ડ્રાઇવરનાં પદો માટે ભરતી બહારપાડવામાં આવી છે. ઈચ્છુક અભર્થી પોસ્ટ દ્વારા 13 નવેમ્બર સુધી અરજી કરી શકે છે. ભારતીયપોસ્ટ વિભાગમાં દસમી પાસ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. કુલ 10 પદો માટે ભરતીકાઢવામાં આવી છે.
પદ: સ્ટાફ ડ્રાઇવર
કુલ જગ્યા : 10 (5 જનરલ કેટેગરી માટે છે.)
યોગ્યતા: આ પદો માટે વ્યક્તિ દસ પાસ હોવી જોઇએ. 13 નવેમ્બર સુધી અરજી કરી શકે છે.
આ પણ જરૂરી:
વ્યક્તિ પાસે હળવા અને ભારે વાહન ચલાવવાનું પ્રમાણિત લાઇસન્સ હોવું જોઇએ. આસિવાય મોટર મિકેનિઝમની માહિતી હોવાનિ સાથે-સાથે ઓછામાં-ઓછો ત્રણા વર્ષનો અનુભવ હોવોજોઇએ.
વય મર્યાદા:
વ્યક્તિની ઓછામાં ઓછી ઉંમર 18 જ્યારે વધુમાં વધુ ઉંમર 27 વર્ષ હોવી જોઇએ. એસસી/એસટી ઉમેદવારોને 5 વર્ષ જ્યારે ઓબીસી ઉમેદવારોને ત્રણ વર્ષની છૂટ આપવામાં આવશે. (વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટની મુલાકાત લો) આ પદો માટે 19,900 પગારઆપવામાં આવશે. આ સિવાય અરજી કરવા માટે 100 રૂપિયા આપવાના રહેશે. અરજીન્ની ચૂકવણીઈન્ડીયન પોસ્ટલ ઓર્ડર દ્વારા કરવાની રહેશે.
આ રીતે થશે પસંદગી:
યોગ્ય ઉમેદવારોની પસંદગી તેનાં શૈક્ષણિક કાગળિયાં સિવાય ડ્રાઇવિંગ ટેસ્ટમાં પ્રદર્ષનનાઆધારે કરવામાં આવશે. સોર્સ
No comments:
Post a Comment