Tuesday, October 29, 2019

NAVODAY VIDYALAYA OLD PAPERS


Jawahar Navodaya Vidyalayas (JNVs) are a system of alternate schools for gifted students in India. They are run by Navodaya Vidyalaya Samiti, New Delhi, an autonomous organization under the Department of School Education and Literacy, Ministry of Human Resource Development, Government of India. JNVs are fully residential and co-educational schools affiliated to Central Board of Secondary Education (CBSE), New Delhi, with classes from VI to XII 
JNVs are specifically tasked with finding talented children in rural areas of India and providing them with an education equivalent to the best residential school system, without regard to their families' socio-economic condition.

Navodaya Exam OLD PAPER For
Mental Ability Test Practice
Download Now.....
 2014  || 2016  || 2017 ||  2018 ||  OMR SHEET ||  Practice Test

Std 10 Sci Q.Bank

ધો. ૧૦ વિજ્ઞાન પ્રશ્નબેંક
By.Ketan sir

NCERTના નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ 10ના વિજ્ઞાન વિષયની તાલીમ KRPS થી MT અને શિક્ષકો સુધી આપવાનું ઉમદા કાર્ય સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત GCERT દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. તેના પ્રતિભાવો ખુબ જ ઉત્તમ સાંપડ્યા હતા.. તાલીમના પરીપાકરૂપે ભરૂચ જિલ્લાના શિક્ષકો પૈકી ચુનંદા શિક્ષકો દ્વારા શિક્ષકોની નિદર્શિની તૈયાર કરવામાં આવી છે. 
NCERTના અભ્યાસક્રમ મુજબ ધોરણ 10ની વિભાગ A, B, C, Dમાં હેતુલક્ષી પ્રશ્નો,ટૂંકજવાબી પ્રશ્નો અને લાંબા પ્રશ્નોનો સમાવેશ પ્રસ્તુત મોડ્યૂલમાં કરવામાં આવેલ છે. વિજ્ઞાન શિક્ષણથી ચોકસાઇથી કામ નિરીક્ષણ, વિચારતા શીખવું, પ્રયોગીકતા, સંકલ્પના, ખ્યાલ, પ્રયોગો, હેતુઓ અને વૈજ્ઞાનિક અભિગમ સાથે-સાથે રોજબરોજની ઘટનાને પણ વૈજ્ઞાનિક અભિગમ ઉપરાંત તાર્કિક રીતે જોતા, વિચારતા તેમજ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. આ મોડ્યુલ ભરૂચ જિલ્લાના શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષણજગતના તમામને ઉપયોગી નીવડશે તેવી શ્રદ્ધા વ્યક્ત કરીએ છીએ. આ મોડ્યુલ નિર્માણમાં પ્રારંભથી અંત સુધી ફરજ નિભાવનાર સૌ લેખકો, પરામર્શકો અને તેમાં જોડાનાર નામી-અનામી તમામને ધન્યવાદ પાઠવીએ છીએ. પ્રસ્તુત મોડ્યુલનો પ્રારંભ ભરૂચ ડાયટ દ્વારા થઇ રહેલ છે. તેથી તેમાં જોડાનારા સૌ કોઈનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવીએ છીએ.
વિજ્ઞાન વિષયના પ્રશ્નબેંકનો ભાગ ૧ ડાઉનલોડ કરવા ફોટો પર ક્લિક કરો

Tuesday, October 8, 2019

NMMS EXAM 2019

NMMS 2019



રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધો. ૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક અને ઉ.મા. શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધો. ૮માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS) નામની યોજના MHRD, New Delhi તરફથી અમલમાં મુકવામાં આવેલ છે. રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા તા: ૨૨/૧૨/૨૦૧૯, રવિવારના રોજ આ શિષ્યવૃત્તિ માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા યોજવામાં આવશે.

       આ પરીક્ષા માટેના આવેદનપત્રો રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પરથી તા: ૧૦-૦૯-૨૦૧૯ થી તા: ૧૦-૧૦-૨૦૧૯ દરમિયાન ઓનલાઇન ભરવાના રહેશે.

શિષ્યવૃત્તિની રકમ તથા ચુકવણીના નિયમો:

·        પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર નિયત ક્વોટામાં મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક રૂ. ૧,૦૦૦/- લેખે વાર્ષિક રૂ. ૧૨,૦૦૦/- મુજબ ચાર વર્ષ સુધી નિયત પાત્રતા ધરવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે.

·        શિષ્યવૃત્તિની રકમની ચુકવણી MHRDની ગાઈડલાઈન અનુસાર પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ભારત સરકારના માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય દ્વારા થશે.

·        શિષ્યવૃત્તિની રકમ MHRD દ્વારા સીધી જ લાભાર્થી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં National Scholarship Portal મારફતે થશે.

પરીક્ષા ફી:

·        જનરલ તથા ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂ. ૭૦/- રહેશે.

·        પી.એચ., એસ.સી તથા એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂ. ૫૦/- રહેશે.

·        સર્વિસ ચાર્જ અલગથી ચુકવવાનો રહેશે.

·        કોઇપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહી.

·   પરીક્ષા ફી પોસ્ટ ઓફિસમાં કે ઓનલાઈન ભરી શકાશે.

      પરિપત્ર જોવા માટે : અહી ક્લિક કરો 

    ઓનલાઈન ફોર્મ ભરવા માટે ઇમેજ પર ક્લિક કરો. (ઓફિસીઅલ વેબસાઈટ)
(From 10-09-2019)




Saturday, October 5, 2019

પોસ્ટ વિભાગમાં ભરતી

પોસ્ટ વિભાગમાં ભરતી



ઈન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં દસમા પાસ માટે સ્ટાફ કાર ડ્રાઇવરનાં પદો માટે ભરતી બહારપાડવામાં આવી છે. ઈચ્છુક અભર્થી પોસ્ટ દ્વારા 13 નવેમ્બર સુધી અરજી કરી શકે છે. ભારતીયપોસ્ટ વિભાગમાં દસમી પાસ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. કુલ 10 પદો માટે ભરતીકાઢવામાં આવી છે.

પદ: સ્ટાફ ડ્રાઇવર

કુલ જગ્યા : 10 (5 જનરલ કેટેગરી માટે છે.)

યોગ્યતા: આ પદો માટે વ્યક્તિ દસ પાસ હોવી જોઇએ. 13 નવેમ્બર સુધી અરજી કરી શકે છે.

 પણ જરૂરી:

વ્યક્તિ પાસે હળવા અને ભારે વાહન ચલાવવાનું પ્રમાણિત લાઇસન્સ હોવું જોઇએ. આસિવાય મોટર મિકેનિઝમની માહિતી હોવાનિ સાથે-સાથે ઓછામાં-ઓછો ત્રણા વર્ષનો અનુભવ હોવોજોઇએ.

વય મર્યાદા: 

વ્યક્તિની ઓછામાં ઓછી ઉંમર 18 જ્યારે વધુમાં વધુ ઉંમર 27 વર્ષ હોવી જોઇએ. એસસી/એસટી ઉમેદવારોને 5 વર્ષ જ્યારે ઓબીસી ઉમેદવારોને ત્રણ વર્ષની છૂટ આપવામાં આવશે. (વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટની મુલાકાત લો) આ પદો માટે 19,900 પગારઆપવામાં આવશે. આ સિવાય અરજી કરવા માટે 100 રૂપિયા આપવાના રહેશે. અરજીન્ની ચૂકવણીઈન્ડીયન પોસ્ટલ ઓર્ડર દ્વારા કરવાની રહેશે.

 રીતે થશે પસંદગી:

યોગ્ય ઉમેદવારોની પસંદગી તેનાં શૈક્ષણિક કાગળિયાં સિવાય ડ્રાઇવિંગ ટેસ્ટમાં પ્રદર્ષનનાઆધારે કરવામાં આવશે. સોર્સ

Wednesday, October 2, 2019

STD 1 TO 8 RESULT IN EXCEL 2019 AND FONT DOWNLOAD

STD 1 TO 8 RESULT IN EXCEL 2019 AND FONT DOWNLOAD

All Parinam Patrak Dhoran 1 thi 8, Standard 1 to 8 Parinam Patrak

All Parinam computer format. Pragna Parinam Patrak D1, D2, D3, D4.

Pragya D1 standard D1, D2 standard 2 D3 and D4 are all included in the gcert (SCE) format.

SATRANT PARIKSHA NEW AAYOJAN FILE 2019

Click here to Download

STD 6 TO 8 RESULT IN EXCEL 2019  CLick here

SATRANT PARIKSHA NEW AAYOJAN FILE 2019
DOWNLOAD PDF  Click here


FONT DOWNLOAD Click here


Tuesday, October 1, 2019

ALL ABOUT GANDHIJI MATERIAL

All About Gandhiji Material

Gandhiji by World Inbox Download. 
Gandhiji By Gyan Sarathi Download. 
Father Of Nation Mahatma Gandhi Book By Gujarat Government Download. 
Gandhi Jayanti All Material Download. 
Gandhiji by Gujarat Samachar Newspaper Download. 
Gandhiji by Sandesh Newspaper Download. 

Gandhiji by DivyBhaskar Newspaper Download. 
Gandhiji (Analysis) Download. 
Gandhiji Na Jivan No Ghatanakram Download. 
Bapu-150 by KachhchMitra Download.