નમસ્કાર મિત્રો,
SCE BOOK (ક્ષમતાઓ માટે)
પત્રક - A (રચનાત્મક મૂલ્યાંકન પત્રક)
પત્રક - B (વ્યક્તિત્વ વિકાસ પત્રક)
પત્રક - C (પરિણામ પત્રક)
પત્રક - D : ૧ (પ્રગતિપત્રક - ધોરણ : ૧)
પત્રક - D : ૨ (પરિણામ પત્રક - ધોરણ : ૧)
પત્રક - D : ૩ (પ્રગતિપત્રક - ધોરણ : ૨)
પત્રક - D : ૪ (પરિણામ પત્રક - ધોરણ : ૨)
પત્રક - E (સંગૃહિત પ્રગતિપત્રક)
પત્રક - F (પ્રગતિપત્રક ધોરણ - ૩ થી ૮)
પત્રક - G (શાળાંત પ્રમાણપત્ર ધોરણ - ૮) NEW
ઓટો એડિટેબલ પરિણામ પત્રક પ્રોગ્રામ - ૧
ઓટો એડિટેબલ પરિણામ પત્રક પ્રોગ્રામ - ૨
ઓટો એડિટેબલ પરિણામ પત્રક પ્રોગ્રામ - ૩
ઓટો એડિટેબલ પરિણામ પત્રક પ્રોગ્રામ - ૪
ઓટો એડિટેબલ પરિણામ પત્રક પ્રોગ્રામ - ૫
ઓટો એડિટેબલ પરિણામ પત્રક પ્રોગ્રામ - ૬
ઓટો એડિટેબલ પરિણામ પત્રક પ્રોગ્રામ - ૭
ઓટો એડિટેબલ પરિણામ પત્રક પ્રોગ્રામ - ૮
આ ઓટો એડીટેબલ પ્રોગ્રામ માટે જરૂરી ફોન્ટ ઇન્સ્ટોલ કરવા નીચેની લિંક પર ક્લિક કરો.
ઓટો એડીટેબલ પ્રોગ્રામ માટે જરૂરી ફોન્ટ
અહીં વિવિધ ફોન્ટ્સનું કલેક્શન મુકેલું છે. આ બધી 'RAR' ફાઈલ્સ છે. જો તમારી પાસે 'RAR' ઇન્સ્ટોલર ના હોય તો તમે તેને નીચે આપેલી લિન્ક ઉપરથી ડાઉનલોડ કરી લો.
કમ્પ્યુટર માટે 'RAR' Software ઇન્સ્ટોલ કરવા માટે અહીં ક્લિક કરો.
મોબાઇલ માટે 'RAR' Application ઇન્સ્ટોલ કરવા માટે અહીં ક્લિક કરો.
હવે તમે નીચે આપેલા વિવિધ ફોન્ટ્સ ડાઉનલોડ કરી લો. જે તમને ફક્ત આ બ્લોગ માટે જ નહિ ઓનલાઈન કોઈ પણ માહિતી તમે ડાઉનલોડ કરશો તેમાં ખૂબ જ ઉપયોગી થશે.
ગુજરાતી સરલ ફોન્ટ્સ ઇન્સ્ટોલ કરવા માટે અહીં ક્લિક કરો.
LMG ફોન્ટ્સ ઇન્સ્ટોલ કરવા માટે અહીં ક્લિક કરો.
અન્ય ગુજરાતી ફોન્ટ્સ ઇન્સ્ટોલ કરવા માટે અહીં ક્લિક કરો.
હરિ - ગુજરાતી ફોન્ટ્સ ઇન્સ્ટોલ કરવા માટે અહીં ક્લિક કરો.
વરૂણ - ગુજરાતી ફોન્ટ્સ ઇન્સ્ટોલ કરવા માટે અહીં ક્લિક કરો.
સીસીસી માટે જરૂરી ગુજરાતી ઈન્ડીક ફોન્ટ્સ ઇન્સ્ટોલ કરવા માટે અહીં ક્લિક કરો.
મોબાઇલ અને કમ્પ્યુટરમાં સરળતાથી ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ટાઈપ કરવા માટે નીચેની લિંક ક્લિક કરી ડાઉનલોડ કરો.
ગુગલ ઈનપુટ ટુલ્સ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. NEW
મોબાઈલ એપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. NEW
પરીક્ષાના પરિણામ તમારા મોબાઈલમાં જ તૈયાર કરવા તથા પત્રક-A, B, C અને બાળકોની નિયમિત હાજરી પૂરવાથી માંડીને મધ્યાહન ભોજન માટેના આંકડા ઉપરાંત મહિનાના અંતે સરાસરી અને બાળકોની પ્રોફાઈલ અને બાળકોના પરિણામપત્રક પણ કલરફૂલ ફોટોગ્રાફ સાથે આપવા માટે નીચેની લિંક ક્લિક કરીને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. આ માટે જરૂરી એક જ એક્સેલ ફાઈલ તમારા કમ્પ્યુટરમાં જ તૈયાર કરી પછી તમારા મોબાઈલમાં આ ફાઈલ ઈમ્પોર્ટ કરો એટલે ઉપર લખેલું બધું જ કામ તમે મોબાઈલમાં સરળતાથી કરી શકશો. NEW
હાજરીપત્રક મોબાઈલ એપ્લિકેશન NEW
હાજરીપત્રક, બાળકોની પ્રોફાઈલ અને પરિણામ પત્રક બધું તૈયાર કરવા માટેની બસ એક જ સિંગલ ફાઈલ NEW
ખાસિયતો :
# વર્ગનું હાજરી કેલેન્ડર – કામના દિવસ અને રજાના દિવસો માટે અલગ-અલગ રંગો
# કેલેન્ડરમાં જ હાજરીના આંકડા પ્રદર્શિત થશે
# તારીખ ક્લિક કરતા તે દિવસનો અહેવાલ દેખાશે
# ફોટા સાથેની વિદ્યાર્થી પ્રોફાઇલ
# Excelમાંથી વિદ્યાર્થીની માહિતી ઇમ્પોર્ટ થઇ શકશે
# દૈનિક, માસિક અને વાર્ષિક હાજરી અહેવાલ
# માસવાર વર્ગની સરાસરી હાજરી
# વિદ્યાર્થીનું હાજરી કેલેન્ડર
# માસવાર વિદ્યાર્થીની સરાસરી હાજરી
# વિદ્યાર્થીની કુલ હાજરી# ડેટાબેઝ બેકઅપ અને રીસ્ટોર
# પત્રકો માટે જરૂરી આંકડા અને નિશાનીઓ ફક્ત સિલેક્ટ કરો. ટાઈપ કરવાની પણ જરૂર નથી.
આ મોબાઈલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી કેમ વાપરવી તેનો માર્ગદર્શકરૂપ વિડીયો મૂકું છું. જેથી તમે એનો સરળતાથી ઉપયોગ કરી શકો. NEW
No comments:
Post a Comment