Sunday, April 10, 2016

Dawnload BPL card list &શિષ્યવૃતિ માટે અંગ્રેજી માં માહિતી

શિષ્યવૃતિ માટે અંગ્રેજી માં માહિતી બનાવવાની થાય છે.તમારા આખા તાલુકાની,ગ્રુપશાળાની કે શાળા ના બાળકોની તૈયાર એક્સલ ફોર્મેટમાં મેળવી શકો છો.
1.વિદ્યાર્થીનુ નામ
2.પિતાનુ નામ
3.માતાનુ નામ
4.જન્મતારીખ
5.ધોરણ
આ બધુ તૈયાર મળી જશે,તમારી મહેનત ઓછી થશે,,,નીચેની SSA વેબસાઇટ ની લીન્ક પરથી.

Dawnload click here

BPL card list

No comments: