જો તમારે મતદારયાદી ડાઉનલોડ કરવી હોય તો નીચેના સ્ટેપ અનુસરો.
સ્ટેપ-1
નીચે ક્લિક કરો.
તમારા બુથની નવી લેટેસ્ટ મતદાર યાદી ડાઉનલોડ કરવા નીચે ની લીંક ખોલો..
http://erms.gujarat.gov.in/ceo-gujarat/master/frmEPDFRoll.aspx
ઉપરની વેબ ખૂલ્યા બાદ
સ્ટેપ-2
સૌ પ્રથમ જિલ્લો પસંદ કરો.
સ્ટેપ-3
હવે તમારી વિધાનસભા સીટ પસંદ કરો.
સ્ટેપ-4
વિધાનસભા સીટ પસંદ કરો એટલે વિધાનસભા સીટના તમામ બુથની યાદી આવી જશે.
સ્ટેપ-5
તમામ બુથના છેલ્લા ખાનામાં SHOW લખેલુ છે તેના પર ક્લિક કરો તમારા બુથની મતદારયાદી પીડીએફમાં ડાઉનલોડ થઇ જશે.
BLO mate khas upyogi..
No comments:
Post a Comment