1) કયો રાજા વીણા વગાડવા પ્રખ્યાત હતો ?
Ans 1 : ચંદ્રગુપ્ત મૌર્ય
Ans 2 : સમુદ્રગુપ્ત Right Answer
Ans 3 : વિક્રમાદિત્ય
Ans 4 : કનિષ્ક
2) અષ્ટપ્રધાન મંડળમાં 'પેશ્વા'ક્યાં નામે ઓળખતા હતા ?
Ans 1 : મહામંત્રી
Ans 2 : મુખ્યમંત્રી Right Answer
Ans 3 : પ્રમુખ
Ans 4 : નાણામંત્રી
3)માનવસંસ્કૃતિનો પ્રારંભ કઈ નદીના કિનારે થયો હતો ?
Ans 1 : ગંગા
Ans 2 : યમુના
Ans 3 : સિંધુ Right Answer
Ans 4 : નર્મદા
4)સ્વામી વિવેકાનંદે વિશ્વપરિષદમાં હાજરી ક્યારે આપી હતી ?
Ans 1 : 1895
Ans 2 : 1897
Ans 3 : 1893 Right Answer
Ans 4 : 1896
5) હિન્દુઓ પર જજિયાવેરો કોણે નાખ્યો હતો ?
Ans 1 : અકબરે
Ans 2 : ઔરંગઝેબ Right Answer
Ans 3 : હુમાયુએ
Ans 4 : બાબરે
6) દીને ઇલાહી'ધર્મની સ્થાપના કોને કરી હતી ?
Ans 1 : બાબરે
Ans 2 : અકબરે Right Answer
Ans 3 : શાહજહાએ
Ans 4 : ગૌતમબુદ્ધ
7) 1857 ની વિપ્લવની ક્રાંતિનું કારણ શું છે ?
Ans 1 : ગાય અને સુવરની ચરબીમાં કારતુસો વપરાતાં Right Answer
Ans 2 : રાજાઓ વચ્ચે અંદરોઅંદર લડાઈ હતી
Ans 3 : મુસ્લિમ અને હિન્દુઓ વચ્ચેનો વિગ્રહ
Ans 4 : અંગ્રેજો અને મુસ્લિમો વચ્ચેની લડાઈ
8)અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સ્થાપક કોણ હતા ?
Ans 1 : મહમંદ તઘલખ
Ans 2 : સર સૈયદ અહેમદ Right Answer
Ans 3 : અસબલ્લાખાન
Ans 4 : શૌકતઅલી
9)વેદ તરફ પાછા વળો' સુત્ર કોને આપ્યું હતું ?
Ans 1 : સ્વામી વિવેકાનંદે
Ans 2 : સ્વામી શિવાનંદે
Ans 3 : સ્વામી દયાનંદ સરસ્વતીએ Right Answer
Ans 4 : મહાદેવી વર્માએ
10)સમ્રાટ અશોકની રાજધાની કઈ હતી ?
Ans 1 : દિલ્હી
Ans 2 : કાંચીપુરમ
Ans 3 : મદ્રાસ
Ans 4 : પાટલીપુત્ર Right Answer
No comments:
Post a Comment