Friday, March 20, 2015

ગુજરાતી ભાષાના લૃપ્ત થઇ ગયેલા કેટલાક શબ્દો અને તેનો અર્થ


ગુજરાતી ભાષાના લૃપ્ત થઇ ગયેલા કેટલાક શબ્દો અને તેનો અર્થ

શબ્દ =અર્થ

ટાપુવો =રોટલો

જેદર =ઘેટું

જુગાઇ =ચતુરાઇ

ઠોબારી =ઠોઠ

છન્ન =ઢંકાયેલું

ગેસાળી =ધૂળ

જાંબૂનદ =સોનું

ગંડૂષ =કોગળો

કલિંગ= પક્ષી

ગુલ્ફ =ઢીંચણ

ગોકીલ= હળ

ઝષ =માછલું

ડોહ= ધરો

ખંજ =લંગડો

ઝડાફો =ઝઘડો

ડોડ =રીસ

ઝૂપી =ચિતા

તંનૂર =ચૂલો

ઢેસરો =પોદળો

તરો =માર્ગ

તબક =રકાબી

તલમીજ =શિષ્ય

તરઘટ =ઉમરો

તાક= છાસ

તુરિ =ઘોડો

તુબરત =કબર

દગડ = પથ્થર

તરફોડો =છણકો

દુરિત =પાપી

દંડક =નર્મદા

તાજિર =વેપારી

દળવાદળ =સૈન્ય

દત્ત = આપેલું

દામિની = વિજળી

તડાગ =તળાવ

દ્રિરદ = હાથી

તરોપો =નાળિયેર

દુમચી =અફિણ

ધદ =પતિ

ધી = દીકરી

પૂંવરો = દીકરો

થાંદલો = ફાંદ

ધૂંશ =તડકો

ખાપોશ =પગરખું

પાસિયું =દાતરડું

પાંજણ =બંધાણ

પાસલો =જાળ

પૈ =પૈડું

નફર = ગુલામ

પ્રાચિ =પૂર્વદિશા

પ્રાવૃષ = ચોમાસું

ધમ= નગારૃ

પ્લવંગ =વાંદરો

નકો =નાક

નહાર =દિવસ

પનાઇ =હોડી

પારાપત =કબૂતર

પુરારિ =શિવ

પૂગીફળ =સોપારી

પ્રયા =પરબ

4 comments:

Anonymous said...

Source?

It helped me in class 3 exm

Anonymous said...

please source ni mahiti aapo

Unknown said...

8347965834 ma please call karo kam chhe

ghanshyamsinh said...

Source ક્યાંનો છે?