Thursday, July 12, 2018

વાંચન - લેખન - ગણન

વાંચન - લેખન - ગણન FILE CREAT BY.TUSHAR SONI

નમસ્કાર મિત્રો,

આ વિભાગમાં ઉપચારાત્મક વર્ગ માટેનું બેસ્ટ મટીરીયલ્સ મૂકી રહ્યો છું. ઉપરાંત તેને નોંધવા માટે ઓટો એડીટેબલ એક્સેલ પત્રકો પણ મૂકી રહ્યો છું. જેનો તમે તમારી શાળાના બાળકોના ઉપચારાત્મક શિક્ષણ માટે કરી શકશો.

શ્રી વિપુલભાઈ ચૌધરી દ્વારા ઉપચારાત્મક વર્ગ માટે એક સુંદર મજાનું મોડ્યુલ બનાવ્યું છે. આ મોડ્યુલ ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો.

આ મોડ્યુલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

શ્રી રાજેશકુમાર પટેલ દ્વારા ઉપચારાત્મક વર્ગ માટે સુંદર મજાનું સંદર્ભ સાહિત્ય બનાવ્યું છે. આ સંદર્ભ સાહિત્ય ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો.

આ સંદર્ભ સાહિત્ય ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

શ્રી નિલેશભાઇ પ્રજાપતિ દ્વારા એક સુંદર વાચનમાળા બનાવેલી છે. આ વાચનમાળા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો. 





શ્રી કલ્પેશભાઈ ચોટલીયા દ્વારા માત્રા વાળા શબ્દો અને વાક્યો માટેનું સુંદર મટીરીયલ બનાવેલું છે. આ મટીરીયલ ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો. 


શ્રી વિવેક જોષી દ્વારા ઉપચારાત્મક વર્ગ માટેનું મટીરીયલ બનાવેલું છે. આ મટીરીયલ ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો. 

વાંચન શબ્દો 

શ્રી દિપકભાઈ લકુમ દ્વારા વાંચન - લેખન સંદર્ભ સાહિત્ય બનાવેલું છે. આ મટીરીયલ ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો. 


અન્ય મિત્રો દ્વારા ઉપચારાત્મક વર્ગ માટેનું માર્ગદર્શનરૂપી આયોજન બનાવેલું છે. આ આયોજન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો. 

જુલાઈ માસનું આયોજન 

ઓગષ્ટ માસનું આયોજન

કસોટીપત્ર

શ્રી પંકજભાઈ પરમાર દ્વારા ગણન માટેનું સુંદર મજાનું મટીરીયલ્સ બનાવેલું છે. આ મટીરીયલ્સ ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો. 

ધોરણ - ૨ થી ૪ માટેનું ગણન મટીરીયલ્સ

ધોરણ - ૫ થી ૮ માટેનું ગણન મટીરીયલ્સ

ઉપચારાત્મક વર્ગ માટેના ખૂબ જ સુંદર મૂલ્યાંકન પત્રકો બનાવેલા છે. આ મૂલ્યાંકન પત્રકો ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો. 

ઉપચારાત્મક વર્ગ માટેના ખૂબ જ સુંદર ઓટો એડિટેબલ રીપોર્ટ કાર્ડ બનાવેલા છે. આ રીપોર્ટ કાર્ડમાં દરેક વર્ગની માહિતી ઈનપુટ કર્યા પછી તારીજ પણ ઓટોમેટીક નીકળી જશે. આ રીપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો. 

Tuesday, July 10, 2018

મીનાની દુનિયા

મીનાની દુનિયા



આ વિભાગમાં મીનાની દુનિયા કાર્યક્રમ અંતર્ગત આજ સુધી રિલીઝ થયેલા દરેક એપિસોડ સંપૂર્ણ માહિતી સાથે મૂકેલા છે. જેને તમે ઓનલાઈન પણ સંભળાવી શકશો અને ડાઉનલોડ પણ કરી શકશો...

હાલ ૧૯ એપિસોડ મૂકેલા છે. નવા નવા એપિસોડ ઉમેરાતા જશે. તમે નિયમિત મુલાકાત લેતા રહેજો અને ડાઉનલોડ કરતા રહેજો. આ એપિસોડ ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો.

મીનાની દુનિયા...મનોરંજક વાર્તાઓનો સંગ્રહ

આ પ્રોગ્રામની ઓનલાઈન એન્ટ્રી કરવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

મીનાની દુનિયાની ઓનલાઈન એન્ટ્રી

આ પ્રોગ્રામ તમારા મોબાઈલથી જ સ્પીકરમાં જોડી બાળકોને સંભળાવવા નીચેની લિંક ક્લિક કરી મોબાઈલ એપ ઇન્સ્ટોલ કરો. ત્યારબાદ આ એપ ઓપન કરી AIR GUJARATI સિલેક્ટ કરતા દર મંગળવારે અને શુક્રવારે ૧૧:૧૫ થી ૧૧:૩૫ ની વચ્ચે આ કાર્યક્રમ સાંભળી શકાશે. 

ALL INDIA RADIO LIVE