Monday, June 29, 2015

BAOU Hall Ticket Available for July 2015 Examination

Dawnload exam time table:
                                             Click here

Circular Urja Sanrakshan Antargat Drawing Competition Yojava Ange

Saturday, June 27, 2015

Driving licence jate kadho.

મિત્રો તમારા માંથી ઘણા મિત્રો ને ડ્રાઇવિંગ લાઇસન્સ કેમ કઢાવવું એની માહીતી નથી હોતી એટલા માટે તેઓ એજન્ટ રાખતા હોય છે મિત્રો તમને ખબર છે કે લાઇસન્સ કઢાવવા નો ખર્ચ માત્ર ૪૦૦ ૱ છેતો જે મિત્રો ને લાઇસન્સ કઢાવવાનું બાકી હોય તે બધા મિત્રો નીચે મુજબ આપેલા સ્ટેપપ્રમાણે ફોર્મ ભરીને પોતાની જાતે લાઇસન્સ કઢાવી શકે છે
(1)  વેબ સાઇટ ખોલો. - Click here
(2) ત્યાર પછી Issue of a Learning Licence to me લિંક ઉપર ક્લિક કરો એટલે ફોર્મ ખુલશે.
(3) પુરે પુરુ ફોર્મ ભરાઇ જાઇ ત્યાર પછી સેવ ઓફ લાઇન બટન પર ક્લિક કરો.  સેવ કરેલી પીડીએફ ખોલો પછી નીચે સબમિટ બટન પર ક્લિક કરો.
(5) નીચે મેસેજ આવી જશે તે APPLICATION NO. લખી લો.
(6) ત્યાર પછી Print Application Form લિંક ઉપર ક્લિક કરી ને ફોર્મ ની પ્રિન્ટ કાઢો.
(7) ત્યાર પછી Appointment for Slot booking લિંક ઉપર ક્લિક કરો પછી..
(8) -> LL SLOT BOOKING -> LL TEST FOR ONLINE APPLICATION
(9) APPLICATION NO. લખી ને જે દિવસે તમે ફ્રી હો તે દિવસ નો ટાઇમ બૂક કરી ને લેટર ની પ્રિન્ટ કાઢો.
(10) ત્યાર પછી જે દિવસ નો ટાઇમ ફિક્સ કર્યો તે દિવસે જે તે ટાઇમે ફોર્મ ની કોપી, લિવિંગ સર્ટિ, પાસપોર્ટ સાઇજ ના બે ફોટા, ટાઇમ બૂક કરેલો લેટર, રાશન કાર્ડ ની ઝેરોક્ષ, આધારકાર્ડ ની ઝેરોક્ષ, જે પુરાવા તમે લઇ જાવ તે બધા ORIGINAL સાથે લઇ જવા. RTO ની બાજુ માંથી ફોર્મ નં-2 લઇ લેજો. 2 ૱ નું આવશે.
(11) જો પાસ થાવ તો તમને લર્નિગ લાઇસન્સ આપી દેશે.
(12) જો ફેઇલ થાવ તો બીજા દિવસે પાછું જવાનું ૨૫ ૱ ભરીને પછી ફરી ટ્રાય દેવાનો.

(13) પાસ થાવ તો ૩૦ દિવસ પછી http://drivingtesttrack.in/ વેબ સાઇટ ખોલો APPOINMENT FOR SLOT BOOKING ઇમેજ પર ક્લિક કરો LL NO બરાબર નાખજો GJ03 પછી એક સ્પેસ હોય છે.
(15) L L NO નાખો પછી BIRTH DATE પછી બટન પર ક્લિક કરો અને ટાઇમ ફિક્સ કરો પરીક્ષા નો અને તે દિવસે જવાનું એક કલાક વેલા જજો નકર વારો બોવ મોડો આવશે.
(16) સાથે ફી ભર્યા ની બધી પહોંચ અને લર્નિંગ લાઇસન્સ અને RTO ની બાજુ માંથી ફોર્મ નં-4 લઇ લેજો ૨ ૱ નું આવશે.
(17) જો પાસ થાવ તો લાઇસન્સ ઘરે આવી જશે.

Friday, June 26, 2015

Feb.2015 Baou result B.A./B.com declered

Feb.2015 Baou result b.a.b.com declered
download your result:- CLICK HERE

Thursday, June 25, 2015

BREAKING NEWSVidyasahayak Bharti (Std 1 to 5) 688 Posts Recruitment 2015

BREAKING NEWS
Vidyasahayak Bharti (Std 1 to 5) 688 Posts Recruitment 2015
Total No.Seats:688
GENERAL: 442
SC : 43
ST: 42
SEBC : 161
Important Dates:
● Online Application Start Date : 29/06/2015

scholorship full detail 2015/16

Ke. Ni. Badhti paripatra

સીનીયર શિક્ષકો કેળવણી નિરિક્ષક બનવા તૈયાર થઇ જાઓ. 2/12/2012નો પરિપત્ર રદ કર્યો. 25/7/2015 સુધીમાં બઢતી આપી દેવામાં આવશે. Teacher manthi bit nirixak NI badhati latest paripatra ...

CCC 50 year mukti g.r. 20-6-15

Jillafer badli aras paras badli 2015

BAOU Admission jaherat

Wednesday, June 24, 2015

Online badli (second round)dawnload order ઓનલાઈન જનરલ બદલી કેમ્પ(બીજો તબક્કો) માટે.બદલી હુકમ મેળવો

.
Online badli second round order site ma mukai gaya download click here ⤵ ⤵
Dawnload your order: click here

અન્ય જાણકારી માટે: ૦૭૯ - ૨૩૨૫૩૯૭૨,૭૩
ટેકનીકલ સપોર્ટ માટે: ૦૭૯ - ૨૩૨૫૬૫૯૨
ઉપરોક્ત નંબર પર સવારે ૧૦ થી સાંજના ૭ વાગ્યા સુધી ચાલુ રહેશે

GTU CCC RESULT DECLARED..........

GTU CCC RESULT DECLARED..........

RESULT OF EXAM DATED 09-May-2015 - To - 31-May-2015
(DATE OF BIRTH WISE)

💉CLICK HERE

Saturday, June 20, 2015

School na tamam balko no dise code melvo.

School na tamam balko no dise code melvo. Image mujab select kari search par click karvu

CLICK HERE

Friday, June 19, 2015

Gujarat University Result Declare

Gujarat University Result Declare

👉B.ed sem 2
👉B.com sem 6
👉B.c.a sem 6
👉B.b.a sem 6
👉B.sc sem 6
👉BA sem 5
  Result Declare

▶Visit
Click here

Tet-2 new jahernamu dicler ...

ઉપનામ

ઉપનામ

✺ પ્રેમસખિ ➣ પ્રેમાનંદ સ્વામી
✺ અઝિઝ ➣ ધનશંકર ત્રિપાઠી
✺ અદલ ➣ અરદેશર ખબરદાર
✺ અનામી ➣ રણજિતભાઈ પટેલ
✺ અજ્ઞેય ➣ સચ્ચિદાનંદ વાત્સ્યાયન
✺ ઉપવાસી ➣ ભોગીલાલ ગાંધી
✺ ઉશનસ્ ➣ નટવરલાલ પંડ્યા
✺ કલાપી ➣ સુરસિંહજી ગોહિલ
✺ કાન્ત ➣ મણિશંકર ભટ્ટ
✺ કાકાસાહેબ ➣ દત્તાત્રેય કાલેલકર
✺ ઘનશ્યામ ➣ કનૈયાલાલ મુનશી
✺ ગાફિલ ➣ મનુભાઈ ત્રિવેદી
✺ ચકોર ➣ બંસીલાલ વર્મા
✺ ચંદામામા ➣ ચંદ્રવદન મેહતા
✺ જયભિખ્ખુ ➣ બાલાભાઈ દેસાઈ
✺ જિપ્સી ➣ કિશનસિંહ ચાવડા
✺ ઠોઠ નિશાળીયો ➣ બકુલ ત્રિપાઠી
✺ દર્શક ➣ મનુભાઈ પંચોળી
✺ દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી ➣ રામનારાયણ પાઠક
✺ ધૂમકેતુ ➣ ગૌરીશંકર જોષી
✺ નિરાલા ➣ સૂર્યકાન્ત ત્રિપાઠી
✺ પતીલ ➣ મગનલાલ પટેલ
✺ પારાર્શય ➣ મુકુન્દરાય પટણી
✺ પ્રાસન્નેય ➣ હર્ષદ ત્રિવેદી
✺ પ્રિયદર્શી ➣ મધુસૂદેન પારેખ
✺ પુનર્વસુ ➣ લાભશંકર ઠાકર
✺ પ્રેમભક્તિ ➣ કવિ ન્હાનાલાલ
✺ ફિલસુફ ➣ ચીનુભઈ પટવા
✺ બાદરાયણ ➣ ભાનુશંકર વ્યાસ
✺ બુલબુલ ➣ ડાહ્યાભાઈ દેરાસરી
✺ બેકાર ➣ ઈબ્રાહીમ પટેલ
✺ બેફામ ➣ બરકતઅલી વિરાણી
✺ મકરંદ ➣ રમણભાઈ નીલકંઠ
✺ મસ્ત, બાલ, કલાન્ત ➣ બાલશંકર કંથારિયા
✺ મસ્તકવિ ➣ ત્રિભુવન ભટ્ટ
✺ મૂષિકાર ➣ રસિકલાલ પરીખ
✺ લલિત ➣ જમનાશંકર બૂચ
✺ વનમાળી વાંકો ➣ દેવેન્દ્ર ઓઝા
✺ વાસુકિ ➣ ઉમાશંકર જોષી
✺ વૈશંપાયન ➣ કરસનદાસ માણેક
✺ શયદા ➣ હરજી દામાણી
✺ શિવમ સુંદરમ્ ➣ હિંમતલાલ પટેલ
✺ શૂન્ય ➣ અલીખાન બલોચ
✺ શૌનિક ➣ અનંતરાય રાવળ
✺ સત્યમ્ ➣ શાંતિલાલ શાહ
✺ સરોદ ➣ મનુભાઈ ત્રિવેદી
✺ સવ્યસાચી ➣ ધીરુભાઈ ઠાકોર
✺ સાહિત્ય પ્રિય ➣ ચુનીલાલ શાહ
✺ સેહેની ➣ બળવંતરાય ઠાકોર
✺ સુધાંશુ ➣ દામોદર ભટ્ટ
✺ સુન્દરમ્ ➣ ત્રિભુવનદાસ લુહાર
✺ સોપાન ➣ મોહનલાલ મેહતા
✺ સ્નેહરશ્મિ ➣ ઝીણાભાઈ દેસાઈ
✺ સહજ ➣ વિવેક કાણ

Thursday, June 18, 2015

CALCULATE UR MERIT

📌
🌿TET - I (STD .1 TO 5)
🔸HSC - 20%
🔹PTC - 25%
🔸TET-1 EXAM -50%
🔹GRADUATION-5 %

🌻 TET -II (STD - 6 TO 8)
🔹GRADUATION-20%
🔸B.ED/PTC -25%
🔹 POST GRADUATION-5%
🔸TET II EXAM-50%

🌾HTAT EXAM
🔹 GRADUATION-20%
🔸B.ED / PTC -25 %
🔹POST GRADUATION-5%
🔸HTAT EXAM -50%

BAOU B.A/CCC jaherat

GPSSB Talati Cum Mantri,FHW,MPHW And Jr.Clerk Provisional Answer Key declared of Various District

Gujarat Panchayat Services Selection board has conducted Examination for Talati cum Mantri,Jr.Clerk,multi Purpose health Workers AndFemale Health Workers on 6 and 7 June 2015 on various exam centers.

Here is A answer key Of Mahesana,Banaskantha, Bharuch, Surendranagar, Kuttch, Kheda, Amreli, Bhavnagar, Rajkot, Porbandar, Jamnagar

Here is a link for  Provisional Answer keys for above posts.Answer key is published on official website panchayat.Gujarat.gov.in. 

Wednesday, June 17, 2015

Gujarat University Third Year B.A. Result Declared

Gujarat University
Third Year B.A. Result Declared

Click here.

Lower primary online form start s now.

Lower primary online form start s now.

Click here

Guj uni B Ed Sem -2 result Available

Guj uni B Ed Sem -2 result  Available

Click here

Tuesday, June 16, 2015

Javahar navodaya vidhyalaya Result Declaired

Click here

TET-1 Paper Solution for PTC (class 1 to 5) teachers test on 10-06-2012

1.એક પતરાની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે  88 સેમી અને 50 સેમી છે. આ પતરામાંથી 14 સેમી ત્રિજ્યા અને 5 સેમી ઉંચાઈના કેટલા ખુલ્લા નળાકાર બનાવી શકાય?
જ. 10 નળાકાર બનાવી શકાય  (તર્ક: પતરાનું ક્ષેત્રફળ= લંબાઈ x પહોળાઈ = 88 સેમી  x 50 સેમી  = 4400 સેમી વર્ગ .. હવે 14સેમી ત્રીજયાવાળા વર્તુળ નો પરિઘ  = 2 x 22/7 x 14સેમી  = 88 સેમી . એટલે 14 સેમી ત્રિજ્યા વાળા ખુલ્લા એક નળાકાર નું ક્ષેત્રફળ  = 88 સેમી x 5 સેમી = 440 સેમી વર્ગ. અને હવે 4400 સેમી વર્ગ ભાગ્યા 440 સેમી વર્ગ = 10)

2. ગુજરાતની કઈ નદીઓ કુંવારિકા કહેવાય છે જે કચ્છના રણમાં સમાય છે?
જ. બનાસ, સરસ્વતી અને રૂપેણ

3. એક વ્યક્તિ પાંસે રૂ.1, રૂ. 5 અને રૂ. 10  નોટ સરખા પ્રમાણમાં છે. આ બધી નોટોની કુલ કિંમત રૂ.192 થાય, તો તે વ્યક્તિની પાંસે કુલ કેટલી નોટ હશે?
જ. 36  (તર્ક: ધારો કે એ વ્યક્તિ પાસે દરેકની x નોટ છે. એટલે x + 5x + 10x = 192. એટલે 16x = 192. એટલે x = 192/16 =12)

4. શાળામાં કાયમી દફતર તરીકે ક્યાં પત્રકનો સમાવેશ થાય છે?
જ. વયપત્રક

5. બે સંખ્યાઓનો ગુ.સા.અ. 5 અને લ. સા. અ. 60 હોય તો તે સંખ્યા પૈકી કઈ એકપણ ન હોઈ શકે?
જ. 10 (તર્ક: 15 અને 20 નો ગુસાઅ 5 અને લસાઅ 60 થાય. 5 અને 60 માં પણ    ગુસાઅ 5 અને લસાઅ 60 થાય. પણ 10 સાથે બીજી કોઈ એવી સંખ્યા ના મળે જેનો  ગુસાઅ 5 અને લસાઅ 60 થાય)

6. Dictation is one of the important exercises in the language classroom. Here dictation means..........
જ. Teacher speaks and students write

7. "ટક્કર પટ્ટી" કઈ રમતમાં વપરાતો શબ્દ છે?
જ. કબડ્ડી

8. ચર્ચા-સંવાદ માટે નીચેના પૈકી કયો સાચો શબ્દ છે?
જ. dialogue

9. Which sentence is correct ?
જ. When have you joined this company?

10. પ્રાથમિક શિક્ષકોની વ્યવસાયિક સજ્જતા વધારવા માટે નીચેના પૈકી કયું માળખું  રચાયેલું છે?
જ. GCERT - DIET - BRC - CRC - શાળા

11. કયું માપ સાચું નથી?
જ.1 મીલીમીટર=10 સેન્ટીમીટર

12. નીચેના માંથી કયો નિયમ આર્કીમીડીઝે  આપ્યો છે?
જ. કોઈપણ પદાર્થને પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે તેના કદ જેટલું પ્રવાહીનું સ્થળાંતર કરે છે.

13. શિક્ષકે નવી બાબત શીખવવા માટે સીધેસીધી વાત ન કરતા વિદ્યાર્થીઓને આછી-પાતળી જાણકારી હોય તેની ચર્ચા કરી નવો મુદ્દો તેમની સામે મુકવામાં આવે છે. આ બાબત ક્યાં કૌશલ્ય સાથે જોડાયેલી છે?
જ. વિષયાભિમુખ કૌશલ્ય

14. 'સંયુક્ત રાષ્ટ્ર' સંદર્ભે 'વીટો પાવર' સાથે નીચે પૈકી કયું વિધાન સૌથી યોગ્ય છે?
જ. સત્તા ધરાવતા પાંચ સભ્ય રાષ્ટ્રો પૈકી કોઈ પણ એકનો મત વિરોધી હોય તો નિર્ણય ન લઇ શકાય

15. Identify the assertive sentence.
જ. The flowers are very colourful.

16. The cyclone caused __________ damage to the city.
જ. extensive

17. નીચેનામાંથી કયો ક્રમ કક્કાવારી મુજબ યોગ્ય છે ?
જ. સમય, સંયમ, સુવાચ્ય, સુંદર, સૂરજ

18. ભાષાકીય રીતે સાચુ વાક્ય પસંદ કરો.
જ. શિક્ષકે ભાષા શિક્ષણમાં રસ નિષ્પન્ન કરાવી શકવું જોઈએ

19. Choose the past participle of 'to go'
જ. gone

20. The showroom __________ by now.
જ. will have opened

21. મુત્રાશયનું મુખ્ય કાર્ય __________ છે.
જ. લોહી શુદ્ધ કરવાનું

22. માણસાઈના દીવા પુસ્તકના લેખક કોણ છે?
જ. ઝવેરચંદ મેઘાણી

23. "સાહજિક રીતે ખચકાયા વિના બોલે છે." કથન  નો ક્ષમતા ક્રમાંક જણાવો.
જ. 2.5.1

24. I like mangoes, my friend Fiona likes them __________
જ. too

25. LL. B નું પૂરું નામ જણાવો.
જ. Bachelor of Laws

26. ધોરણ 1 માં દાખલ થયેલા બાળકોને પ્રથમ માસ દરમ્યાન કેવા અધ્યયન અનુભવ આપવા જોઈએ?
જ. શાળા તત્પરતાની પ્રવૃત્તિઓ કરાવવી

27. જેના પર ધ્યાન કેન્દ્રિત થતા પ્રતિક્રિયા જન્માવે તેવા બાહ્ય કે આંતરિક પરિબળ માટે મનોવિજ્ઞાનમાં કયો પારિભાષિક શબ્દ વપરાય છે?
જ. ઉદ્વીપક

28. તમિલનાડુ નું કયું શાસ્ત્રીય નૃત્ય જાણીતું છે?
જ. ભારત  નાટ્યમ

29. આ શિક્ષક ખુબજ સ્પષ્ટ વાત કરે છે. તેમની દરેક વાત __________ હોય છે.
જ. અસંદિગ્ધ

30. કાચો-પોચો માણસ હોય તો એની છાતીના પાટિયા જ બેસી જાય. વાક્યમાં કાચો-પોચો શબ્દને કેવીરીતે
ઓળખીશું?
જ. દ્વિરુક્ત

31. પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનના પ્રણેતા મનોવૈજ્ઞાનિક કોણ હતા?
જ. ઈ. એલ. થોર્ન ડાઇક  ( Edward Lee Thorndike )

32. 'આંકડે મધ' શબ્દ પ્રયોગ નીચેના પૈકી કઈ સ્થિતિમાં કરવામાં આવે છે?
જ. કાર્ય સરળ હોય ત્યારે

33. પ્રાથમિક શાળાઓનો અભ્યાસક્રમ કોણ નક્કી કરે છે?
જ. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ

34.ગુજરાતના ક્યાં ક્રાંતિવીર 'ડુંગળી ચોર' તરીકે જાણીતા છે?
જ. મોહનલાલ પંડ્યા

35. સિદ્ધરાજ જયસિંહ નો જન્મ ક્યાં થયો હતો?
જ. પાલનપુર

36. નીચેની કાવ્યપંક્તિ ક્યાં છંદ ની છે?

     ત્યાં તો આવી પહોચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં,
     કૃષિક એ ઉઠી ત્યારે 'આવો બાપુ' કહી ઉભો

જ. અનુષ્ટુપ

37. કાચનો વક્રી ભાવનાંક 1.5 છે. જો પ્રકાશનો હવામાં વેગ 3,00,000 કી.મી./સેકંડ વેગ હોય તો પ્રકાશનો કાચમાં વેગ કેટલો હશે?
જ. 2,00,000 કી.મી./સેકંડ

38. 'કુંડુ કથરોટને અને કથરોટ કુંડાને જોઇ હસે' મહાવરો ક્યારે વપરાય?
જ. બે સમોવડિયા બાહોશ એકમેકની મશ્કરી કરે ત્યારે મા પોતાના બાળકની અને બાળક માતાની સામે જોઈ સહજ  સ્મિત કરે ત્યારે (અમારા અંદાજ પ્રમાણે)

39. અભ્યાસક્રમ રચનાના મહત્વના ચાર ધ્યેયો પૈકી નીચેનામાંથી કયું સાચું નથી?
જ.

40. શુદ્ધ અપૂર્ણાંક એટલે શું?
જ. જેનું મૂલ્ય 1 કરતા વધુ ઓછું  તેને શુદ્ધ અપૂર્ણાંક કહે છે.

41. 1 મીટર પહોળાઈ વાળા 2 મીટર કાપડમાંથી 625 ચો.સે.મી. ક્ષેત્રફળ ધરાવતા કેટલા ચોરસ રૂમાલ બને?
જ. 32 (ગણતરી: લંબચોરસ નું  ક્ષેત્રફળ = 1 મીટર x 2 મીટર = 100સેમી x 200સેમી = 20000 સેમી વર્ગ. 20000 / 625 = 32)

42. ધોરણ 1 માં મૂળાક્ષર ક્યાં ક્રમમાં શીખવવામાં આવે છે?
જ. ગ, મ, ન, જ; વ, ર, સ, દ; ક, બ, અ, છ; પ, ડ, ત, ણ

43.ગાંધીજીએ   દાંડી કૂચનો પ્રારંભ ક્યારે અને કેટલા સત્યાગ્રહીઓ સાથે કર્યો હતો?
જ. 12મી માર્ચ, 1930 અને 78 સત્યાગ્રહીઓ

44. પ્રખ્યાત નવલકથા સરસ્વતીચંદ્ર કુલ કેટલા ભાગમાં લખાઈ છે?
જ. ચાર

45. 11 વર્ષનો વિજય મુક-બધીર છે. એના વાલી એને તમારી શાળામાં દાખલ કરવા આવે છે. તમે શું કરશો?
જ. મારી શાળામાંજ વિજયને દાખલ કરવા અને બીજા બાળકોની સાથે ભણાવવા એના વાલીને સમજાવીશ.

46. ભારતની સર્વોચ્ચ સંસ્થા સંસદમાં કેટલા ગૃહ હોય છે? નીચલા ગૃહમાં સભ્ય સંખ્યા કેટલી હોય છે?
જ. સંસદમાં બે ગૃહ હોય છે અને નીચલા ગૃહમાં 545 સભ્યો હોય છે.

47. નીચેના પૈકીનો કયો અક્ષર સમૂહ અરીસા સામે ધરતા યથાવત જળવાશે?
જ. AOVIVOA

48. My life is my __________
જ. message

49. "Learning: The Treasure within-education for 21st Century" અહેવાલમાં દર્શાવેલા શિક્ષણના ચાર સ્તંભો પૈકી કોનો સમાવેશ થતો નથી?
જ. Learning to grow

50. માધ્યમિક શિક્ષણની અભિવૃદ્ધિ માટે નીચેના પૈકી કઈ કેન્દ્રીય પુરસ્કૃત યોજના અમલમાં છે?
જ. રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન

51. ચાર સંખ્યાઓનો સરવાળો 96 છે. તે પૈકી બે સંખ્યાઓ 16 અને 32 છે. બીજી બે સંખ્યાઓ બે ક્રમિક એકી સંખ્યાઓ છે, તો તે સંખ્યાઓ કઈ હશે?
જ. 23 અને 25

52. My cello pen __________ working in the essay competition.
જ. nicely

53. સૂર્ય પર થતા ધડાકાઓ આપણે સાંભળી શકતા નથી કારણકે __________
જ. સૂર્ય અને પૃથ્વી વચ્ચે શૂન્યાવકાશ છે.

54. Naman usually __________ cricket in evening.
જ. plays

55. This matter should be __________ us.
જ. among

56. Payal says she can't ..................our invitation to dinner tonight.
જ. accept

57. દેર શબ્દનો અર્થ શું થાય ?
જ. દિયર

58. કેટલા રે  કેટલા  રમત નો ઉપયોગ શું શીખવવા કરશો?
જ. વિવિધ સંખ્યા જૂથ

59. સંખ્યા 1 માટે કયું વિધાન સાચું નથી?
જ. અવિભાજ્ય સંખ્યા છે (1 અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી)

60. ભારતીય સ્વતંત્રતા સંદર્ભે 1942 માં આવેલા ક્રિપ્સ મિશન સાથે નીચેના માંથી કઈ બાબત ખોટી છે ?
જ. ક્રીપ્સ મિશનની ભલામણોમાં હિંદને સ્વાયત્તતા ક્યારે આપવામાં આવશે તેનો ઉલ્લેખ હતો.

61. એક વિદ્યાર્થી  વર્ગખંડના અન્ય વિદ્યાર્થીઓ સાથે મારામારી કરે છે એક શિક્ષક તરીકે તમે શું કરશો?
જ. વિદ્યાર્થીને સમજાવી તેને શાંત રહેવા કહેશો

62.  1. દીર્ઘાયુ બેઠો. 2. રાજા સુતો. 3. રાજકુમારી રડી. આ ત્રણેય વાક્યમાં વપરાયેલ બેઠો, સુતો -રડી ને કઈ રીતે ઓળખવશો?
જ. અકર્મક ક્રિયાપદ (એવું ક્રિયાપદ જેની પાછળ કર્મ ન હોય; એનાથી ઉલટું, 'રાધા એ ફળ ખાધું' માં 'ખાધું' એ સકર્મક ક્રિયાપદ છે, કેમકે 'ખાધું' ક્રિયાપદ માટે 'ફળ' કર્મ છે. જો 'રાધા એ ખાધું' એમ વાક્ય હોય તો 'ખાધું' અકર્મક ક્રિયાપદ કહેવાય )

63. ધોરણ 2 માં ભણતી ફાતિમા વર્ગમાં પણ પોતાના ઘરે બોલાતી ભાષા (પ્રાદેશિક ભાષા ) વાપરે છે. શિક્ષક તરીકે તમે શું કરશો?
જ. ફાતિમાને એના ઘરની ભાષા બોલવા દઈશ કારણકે શરૂઆતના ધોરણોમાં ઘરની ભાષા બોલવા દેવી જોઈએ

64. પ્રાચીના  કાવ્યસંગ્રહ આપનાર વાસુકી  ઉપનામ વાળા ગાંધી યુગના કવિ કોણ છે?
જ. ઉમાશંકર જોશી

65. "જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની' કાવ્ય પંક્તિ ના રાગ પ્રમાણે આ પંક્તિ સાથે નીચેના પૈકી કઈ પંક્તિ મુકશો?
જ. નરદેવ ભીમકની સુતા દમયંતી નામે સુંદરી (બંને હરિગીત છે જેમાં ચાર ચરણ હોય છે અને દરેક ચરણમાં 28 માત્રા  હોય છે)

66. પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષણમાં નીચેના માંથી કોની પ્રાથમિકતા સૌથી ઓછી છે?
જ. વ્યાકરણ
67. નીચેના ગુજરાતના યાત્રાધામોને પૂર્વથી પશ્ચિમ દિશા તરફ ક્રમશઃ ગોઠવો.
જ. પાવાગઢ -અંબાજી- નડાબેટ (નડેશ્વરી) - માતાનો મઢ

68. સંમેય સંખ્યાઓ માટે નીચેના પૈકી કયું સૌથી વધુ સાચું છે?
જ. સંમેય સંખ્યાઓમાં શૂન્ય, ધન પૂર્ણાંક, ધન અપૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને ઋણ અપૂર્ણાંકનો  થાય છે.

69. I have come here just.......... minutes ago.
જ. a few

70. 'નાનકડો ફરહાન ચાલતા ચાલતા ખડખડાટ હસી પડ્યો, એ જોઇને બાકીના સૌ પણ હસવા લાગ્યા.' આ વાક્યમાં ક્રીયાવીશેષણ કયું છે?
જ. ખડખડાટ

71. સાચી પંક્તિ કઈ ?
જ. કામિની કોકિલા કેલી કુંજન કરે

72. કોઈ એક બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓને જોડતા બનતી આકૃતિ કઈ હશે?
જ. વર્તુળ

73. 20 માણસો એક રસ્તાનું સમારકામ 6 દિવસમાં કરી શકે છે તો 30 માણસો એ રસ્તાનું સમારકામ કેટલા દિવસમાં કરી શકે ?
જ. 4 દિવસ

74. એક જ શબ્દની નીચેના પૈકી ક્યાં શબ્દની જોડણી સાચી છે?
જ. મ્યુનિસિપાલિટી

75. રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયધીશની નિમણુક માટે કોની સાથે વિચારના કરવામાં આવે છે?
જ. રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ

76. પૂર્ણાંકો અને બહુપદી અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
જ. પૂર્ણાંકોના સરવાળા અને ગુણાકાર માટેના બધાજ ગુણધર્મો બહુપદીઓના સરવાળા અને ગુણાકાર માટે સાચા છે.

77. સર્વાંગી વિકાસને અસર કરતા પરિબળો ક્યાં છે?
જ. વારસો, વાતાવરણ, પરિપક્વતા અને ઉત્પ્રેરના

78. જમીનમાં હવા રહેલી છે તે સાબિત કરવા માટે
જ. કાચના ગ્લાસમાં પાણી લઇ તેમાં માટીનું ઢેફું નાખો

79. What is the most important in English learning at initial stage?
જ. fluency

80. Raju is writing a letter. Make it passive voice__________
જ. A letter is being written by Raju.

81. શબ્દકોશનો સાચો ક્રમ કયો?
જ. સંકેત, સંક્રામક, સંક્રાંતિ, સંખ્યા, સંક્ષિપ્ત

82. The habitations in the revenue village are __________ therefore it is very difficult to find right common place for constructing a school.
જ. scattered

83. I am __________ tired to go in the party.
જ. too

84. સપ્તર્ષિ તારા જૂથના તારાઓમાં કોનો સમાવેશ થતો નથી?
જ. દધીચિ

85. 'સ્કાઉટ' શબ્દનું ગુજરાતી શું થાય છે?
જ. બાલચર
86. r ત્રિજ્યા વાળા વર્તુળમાં સમાયેલા ચોરસની બાજુનું માપ કેટલું?
જ. √2*r

87.ધોરણ 3 ના અંતે બાળક ગુજરાતીમાં કેટલા શબ્દોનું અર્થ ગ્રહણ કરીશકે ?
જ. 3000 શબ્દો

88. "માલમ" નો અર્થ __________ છે.
જ. વહાણ હાંકનાર

89.નીચેનામાંથી કયું લક્ષણ કિશોરાવસ્થાને સૌથી વધુ લાગુ પડે છે?
જ. પોતાના દેખાવ પ્રત્યે વધુ સભાન બને છે

90. ધોરણ 4 માં ભણતી રેશ્માને ભાગાકારની સંકલ્પના સમજાતી નથી. શિક્ષક તરીકે તમે શું કરશો?
જ. ભાગાકાર એ ગુણાકારનું વિરોધી છે એમ સમજાવીશ

91. She writes on the blackboard- Convert the sentence in past perfect tense
જ. She had written on the blackboard

92. સંયોજનમાં સમાવિષ્ટ દરેક તત્વ
જ.  પોતાનો ગુણધર્મ છોડી નવો ગુણધર્મ ધારણ કરે છે

93. ડો. તેસ્સી  થોમસને  તેમનો વ્યવસાયિક સિદ્ધિને ધ્યાને લઇ નીચેનામાંથી ક્યાં ગ્રુપમાં મૂકી શકાય?
જ. ડો. એ.પી.જે. અબ્દુલ કલામ, ડો. હોમીભાભા, ડો.વિક્રમ સારાભાઇ

94. કોઈપણ ચેક ઓર્ડર ચેક બને ?
જ. ચેકમાં નામના સ્થાને નામ લખ્યું હોય અને 'ઓર બેરર' પર લીટી કરી હોય ત્યારે

95. ધોરણ 1 થી 5 ની એક  શાળામાં સીમાબેન અને સૌમિલ ભાઈ શિક્ષક તરીકે કામ કરે છે. શાળામાં ધોરણ 1 થી 5 ની સંખ્યા અનુક્રમે 19, 20, 12, 20 અને 9 છે. શાળામાંકુલ 80 બાળકો પૈકી 40 કુમાર અને 40 કન્યાઓ છે. તો તેમને કઈ રીતે વર્ગ વિભાજન કરવું જોઈએ?
જ. ધોરણ 1, 2 અને ધોરણ 3, 4, 5 એમ બે ભાગ પાડવા જોઈએ

96. 3+3X3-3= __________
જ. 9 (Rule of BODMAS: 3+3x3-3 = 3 + 9 - 3 = 12 - 3 = 9)

97. પાંચ આંકડાની સૌથી મોટી સંખ્યા માંથી પાંચ આંકડાની સૌથી નાની સંખ્યા બાદ કરવાથી કઈ સંખ્યા આવે ?
જ. 89999 (99999-10000)

98. નીચેના પૈકી સાચું વિધાન કયું તે પસંદ કરો.
જ. નોર્વેમાં મેં માસના મધ્યથી જુલાઈના અંત સુધી સૂર્ય આથમતો નથી

99. અધ્યયનને અસર કરતા પરિબળોમાં નીચેનામાંથી કયું પરિબળ સુસંગત નથી?
જ. પ્રેરણા (અમારા ખ્યાલ પ્રમાણે )

100. ગાંધીજીના અધ્યક્ષપણા હેઠળ બુનિયાદી શિક્ષણના બીજ ક્યારે અને ક્યાં રોપાયા?
જ. 1920 વર્ધામાં

101. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો બાળકો માટે રાજ્ય કક્ષાએ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ?
જ. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ ભવન

102. અધોરેખિત-શબ્દનો અર્થ શું છે?
જ. ધ્યાન આકર્ષિત કરવા જેની નીચે લીટી દોરી હોય તે શબ્દ

103.Select odd one from the following
(A) Ball   (B) Take   (C) Catch   (D) Hold
જ. Ball (આ એક જ નામ છે. બાકી બધા વિકલ્પો ક્રિયાપદ છે)

104. Find odd one __________
(A) shirt    (B) garment   (C) sugar   (D) cotton
જ. sugar

105. 'It's a matter of couple of days.' What do underlined words indicate?
જ. થોડાક દિવસ

106. વિકાસના તબક્કાઓનો યોગ્ય ક્રમ કયો છે?
જ. ગર્ભાવસ્થા, શૈશવ, કિશોરાવસ્થા, તરુણાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા

107. Mala and her friends __________ on a picnic today.
જ. went

108. બે સમાંતર રેખાઓની છેદીકાથી બનતા ખુણાઓ સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
જ. અહી દર્શાવેલ ત્રણેય
1.યુગ્મકોણોની  પ્રત્યેક જોડના બંને ખુનાઓના માપ સરખા હોય છે.
2.અનુંકોણનીપ્રત્યેક  જોડના બંને ખુનાઓના માપ સરખા હોય છે.
3.છેદીકાની એક જ બાજુના અંતઃકોણોની જોડના બંને ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે.

109.ચલણી નોટો બનાવવા માટેનો કાગળ ક્યાં બને છે?
જ. નેપાનગર - મધ્યપ્રદેશ

110. "A brown fox quickly jumps over the lazy dog" આ વાક્યમાં કયો મૂળાક્ષર નથી ?
જ. બધાજ છે.

111. શિક્ષક આવૃત્તિમાં 'ગંદી ઉંદરડી' વાર્તા ક્યાં એકમ માટે મુકવામાં આવી છે?
જ. ચોખ્ખાઈ કરે ભલાઈ

112. BISAG સ્ટુડીઓ, ગાંધીનગરમાં નામકરણમાં વપરાયેલ 'G ' નું પૂરું નામ શું?
જ. Geo-Informatics

113. નીચેના જોડકા ગોઠવો .મેળા અને જીલ્લા
જ. 1-R, 2-S, 3-Q, 4-P

1.ભવનાથનો મેળો           - જુનાગઢ
2.વૌઠા નો મેળો                 - અમદાવાદ
3.માધવરાયનોમેળો         - પોરબંદર
4.ભાદરવીપુનમનો મેળો  - બનાસકાંઠા

114.સમિતિ માટે સાચો શબ્દ કયો?
જ. Committee

115. ક્ષમતાકેન્દ્રી  શિક્ષણ માટે નીચેના પૈકી કઈ બાબત સૌથી વધુ લાગુ પડે છે?
જ. અધ્યયનક્ષેત્ર મુજબ ક્ષમતાઓ

116. 'સેવવું' શબ્દનો અર્થ પાઠમાં 'રાખી મુકવું' થયેલ હોય ત્યારે 'સેવવું = (અહી) રાખી મુકવું' શું ગણાય?
જ. ટિપ્પણ

117. 'સમીર' શબ્દનો સમાનાર્થી શબ્દ નથી.
જ. વાવાઝોડું

118. માઉન્ટ બેટન પછી ભારતના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા?
જ. ચક્રવર્તી રાજગોપાલાચારી

119. ઊઠા ભણાવવા એટલે શું ?
જ. ખોટું બોલી  ઠગાઈ કરવી .

120. ધોરણ 1 ગુજરાતી માં કેટલા એકમ છે ? શીક્ષક આવૃતિ માં  જણાવ્યાનુસાર બધા એકમની સમજ  આપવા કેટલા  સમયગાળાની જરૂર પડશે ?
જ.

121. બુદ્ધિઆક શોધવા માટે નીચેનામાંથી કઈ  બાબત સાચી છે ?
જ. માનસિક અને વાસ્તવિક ઉમરનો ગુણોત્તર

122. ખાંડણિયાંમાં માથાં ને ધીમો કેમ રામ? આ ઉક્તિ કેવા મનોભાવ પ્રગટ કરનારી છે ?
જ.

123. રેખા  અને તેની બહારના આવેળા બિંદુમાંથી કેટલા સમતલ  પસાર થાય છે?
જ. એક ને માત્ર એક

124. કેલ્કયુલેટર દ્વારા ગણતરી વખતે અગાઉની વિગત  જોવા કયું બટન દબાવશો ?
જ. M+ MR

125. આરટીઈ  2009 અન્તર્ગત પ્રાથમિક શાળાના  સંચાલનમાં  મદદરૂપ બનવા  કઈ  સમિતિની  રચના  કરવામાં  આવેછે ?
જ.ગ્રામશિક્ષણ સમિતિ (વીઈસી )

126. __________ ના પુરકકોણનો કોટીકોણ છે 30 અંશ  છે  ?
જ. 120 (જેનો પુરકકોણ 60 થશે. 60 નો કોટિકોણ 30 છે)

127. રામપુર શહેર માં ત્રણ શાળાઓં  આવેલી છે ધોરણ 10 ની પરિક્ષામાં આ  શહેરની શાળા નં 1, 2, અને 3 માંથી અનુક્રમે 100, 300 અને 600 બાળકો બેઠા. શાળા નં 1, 2, અને 3  નું પરિણામ અનુક્રમે 90%, 80% અને 70% આવ્યું છે .તો આખા  રામપુર શહેરનું સરેરાશ  પરિણામ  કેટલું ગણાય?
જ. 75% (ગણતરી: પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા: 100 ના 90% + 300 ના 80% + 600 ના 70% = 90 + 240 + 420 = 750. કુલ વિદ્યાર્થીઓની સંખ્યા: 100+300+600 = 1000. એટલે 750/1000 = 75%

128. એક રકમનું  10% લેખે  પ્રથમ વર્ષનું  વ્યાજ 450છે .તેજ રકમનું બીજા વર્ષનું ચક્રવૃધ્ધિ  વ્યાજ-------રૂપિયા થાય.
જ. 495

129. રૈખિકજોડ અને પુરક કોણ  વિશે  નીચેના પૈકી  કયું વિધાન સાચું છે?
જ.

130. ભારતસરકારે રાષ્ટ્રીય  પંચાંગ ક્યારથી દાખલ કર્યું ?
જ. 22-3-1957 થી

131. ચૌરી ચોરા  સ્થળ સાથે  પૈકી કયું  વિધાન  સુસંગત છે?
જ. અસહકારના આંદોલને  હિંસક રૂપ ધારણ  કર્યું

132. 7 મીટર  અને 5 મીટર માપવાળા ઓરડાના ભોયતળીયામાં લાદી બેસાડવા 50 સેમી લંબાઈ વાળી કેટલી ચોરસ લાદી જોઈએ.
જ.140 (ગણતરી: ઓરડાનું ક્ષેત્રફળ = 700સેમી x 500 સેમી = 3,50,000સેમી. એક ચોરસ લાદીનું ક્ષેત્રફળ = 50સેમી x 50સેમી = 2500સેમી. હવે 3,50,000 ને 2,500 વડે ભાગતા 140 જવાબ આવશે)

133. Manoj __________ a  song  in the party.
જ. sang ('the' party indicated a particular party (in the past) and not on a regular basis. Hence, not sings.)

134. ધોરણ 6 ના ગુજરાતીના એકમ 'લાયક ઉમેદવાર' પાઠ  ના લેખક કોણ છે ?
જ. અનંતરાય રાવળ

135. ધોરણ 7 ના અભ્યાસ પછી એક વિદ્યાર્થી કેટલા શબ્દો શ્રવણ દ્વારા અને કેટલા શબ્દો વાંચન દ્વારા જાણે અને સમજે?
જ. 4500 શબ્દો શ્રવણ દ્વારા અને 2500 શબ્દો વાંચન દ્વારા
136. એક વસ્તુ અમુક રૂપિયા માં વેચવાથી 15% ખોટ જાય છે તો તેનાથી બમણી  કિંમતે વેચવાથી __________ % નફો  થાય .
જ. 70 (ગણતરી: ધારોકે એ વસ્તુની મૂળ કિંમત 100 છે. હવે 100-15 =85. બમણી કિંમત = 85+85 = 170. 170-100 = 70 નફો . 70 નફો /100 મૂળ કિંમત = 70%

137. એક લંબ ચોરસ ની પહોળાઈ તેની લંબાઈ નો 3/4 ભાગ છે. લંબ ચોરસ નું ક્ષેત્રફળ 192 ચો.મી .છે .તો તેની પરિમિતિ __________ છે .
જ. 56 (ગણતરી: trial ane error થી જોતા 192 = 16 x 12 કારણકે પહોળાઈ એ લંબાઈનો 3/4 ભાગ છે. હવે લંબચોરસ ની પરીમીતી = 2 x (લંબાઈ + પહોળાઈ) = 2 x (16 + 12) = 56

138. I am writing the letter because I __________ to do so.
જ. have been asked

139. All the student in the class help __________
જ. each other one another

140. ધોરણ 5 માં રમેશ જાતિયવૃતિ  અનુભવે છે  અને એના લીધે ક્યારેક વિચિત્ર વર્તન  કરેછે . શિક્ષક તરીકે તમે શું કરશો?
જ. રમેશ ને કોઈ  કલાપ્રવૃત્તિ  અથવા રમતગમત તરફ   વાળવા  પ્રયત્ન કરીશ

141. કનૈયાલાલ નું ઉપનામ શું હતું ?
જ. ઘનશ્યામ 

142. સમય 2:10 થી 2:50 થતા કલાક કાંટા એ કેટલું ભ્રમણ કર્યું હશે ?
જ. 20 (ગણતરી: કલાક કાંટો એક કલાક માં 30 અંશ ભ્રમણ કરે છે કેમકે 360/12 = 30. એટલે એ 40 મીનીટમાં 30 x 40/60 = 20 અંશ ભ્રમણ કરે)

143. વિદ્યાર્થીઓં ના  મૂલ્યાંકન અંગે  અદ્યતન સંકલ્પના કઈ છે ?
જ. સતત  અને સર્વગ્રાહી મૂલ્યાંકન

144. સ્વચ્છ  પાણી માં પડછાયો દેખાયો. આ વાક્ય કયું વિશેષણ છે?
જ. ગુણવાચક

145. Cow  is our __________ animal .
જ. domestic

146. ધોરણ 1 માં વાર્તા કહીને શિક્ષકે  નીચેના પૈકી શું કરવું જોઈએ?
જ. અહી દર્શાવેલ  ત્રણમાંથી એક પણ નહિ  વાર્તાનો બોધ કહેવો જોઈએ 

147. શિક્ષક વર્ગ માં શાંતિ  રાખો  એવું કહે - એ ક્યાં પ્રકાર નું પ્રત્યાયન છે?
જ. દ્વિ માર્ગી પ્રત્યાયન 

148. નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર જણાવો.
જ. ∏r2h 2∏rh

149. Which is not appropriate for the word 'Isolate'?
જ. Group (It is antonym. All others are synonyms)

150.7/11 x 7/5 ÷ 7/10 + 3/22
જ. 1 પૂર્ણાંક 9/22  (ગણતરી: 7/11 x 7/5 ÷ 7/10 + 3/22 = 7/11 x 7/5 x 10/7 + 3/22 = 14/11 + 3/22 = 28/22 + 3/22 = 31/22 = 1 પૂર્ણાંક 9/22)

Anil solanki TET-1 Paper Solution for PTC (class 1 to 5) teachers test on 10-06-2012